શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટનો PM મોદીની બાયોપિક પર રોક લગાવવાનો ઇન્કાર, જાણો શું કહ્યું

બેંચે કહ્યું કે, સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું નથી. ફિલ્મ આચાર સંહિતાનો ભંગ છે કે નહીં તે નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું છે.

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ પર રોક લગાવવા પર ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટની બેન્ચે મંગળવારે કહ્યું કે, ચૂંટણી પંચે નક્કી કરવાનું છે કે ફિલ્મ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરી રહી છે કે નહીં. બેંચે કહ્યું કે, સેન્સર બોર્ડ દ્વારા હજુ સુધી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું નથી. ફિલ્મ આચાર સંહિતાનો ભંગ છે કે નહીં તે નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું છે. આ પહેલા બોમ્બે હાઈકોર્ટે સોમવારે આપેલા પોતાના ચુકાદામાં ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ ડેટ પર દખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. પીએમ મોદીની બાયોપિકને અનેક પાર્ટીઓ આચાર સંહિતાનું ઉલ્લંઘન માની રહી છે. આ ઉપરાંત દિલ્હી હાઈકોર્ટે પણ તેની રીલીઝ ડેટ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો. ચૂંટણી પંચને પણ આ ફિલ્મની ફરિયાદ કરવામાં આવી હતી. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિવેકને પ્રશ્ન કરવામાં આવ્યો કે, શું તે પીએમ મોદીનો ફેન છે? આ મુદ્દે વિવેકે કહ્યું કે, હાં! હું ફેન જરૂર છુ પરંતુ ભક્ત નથી. તેમણે કહ્યું કે, હું માનું છુ કે, મોદીજી યુવાનોની પ્રેરણા છે પરંતુ, હું દરેક વાત પર સહમત પણ ના થઈ શકુ. ફિલ્મ પર રોક લગાવવાની માંગને લઈને વિવેક ઓબેરોયે કહ્યું હતું કે મને સમજમાં નથી આવી રહ્યું કે કેટલાક લોકો આ પ્રકારે ઓવરરિએક્ટ કેમ કરી રહ્યા છે, અભિષેક મનુ સિંઘવી અને કપિલ સિબ્બલ જેવા સિનિયર અને ફેમસ વકીલ આવી ફિલ્મ પર પિટિશન દાખલ કરવામાં પોતાનો સમય કેમ બરબાદ કરી રહ્યા છે? શું તેઓ ફિલ્મથી ડરે છે કે ચોકીદાના ડંડાથી.  વિવેક એમ પણ કહ્યું હતું કે, મોદીની જિંદગીને વધારી-ચડાવીને નથી દર્શાવવામાં આવી. પીએમ મોદીનું વ્યક્તિત્વ પહેલાથી જ ઘણું મોટું છે. મોઢવાડિયાએ 56 ઇંચની છાતી વિશે શું આપ્યું વિવાદાસ્પદ નિવેદન? જુઓ વીડિયો

ટોપ સ્ટોરી

ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?

ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો

દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ

દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ

Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 

IPL 2027 Auction Date: ગોવામાં યોજાશે હરાજી, જાણો કઈ તારીખ સુધીમાં જાહેર થશે રીટેન્શન લિસ્ટ

Embed widget