શોધખોળ કરો
Advertisement
પીએમ મોદીને જીતના અભિનંદન આપતાની સાથે જ ટ્રૉલ થઇ આ એક્ટ્રેસ, લોકોએ પુછ્યુ- ક્યારે જાઓ છો પાકિસ્તાન?
બમ્પર જીતને લઇને દેશભરમાંથી નરેન્દ્ર મોદી અને બીજેપી પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. જોકે, આમાં એક્ટ્રેસ અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીએ જેવી પીએમ મોદીને જીતના અભિનંદન આપ્યા કે લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ
મુંબઇઃ લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. લોકોએ ફરી એકવાર પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએને સત્તા સોંપી છે. 2019માં એનડીએએ ધાર્યા કરતાં વધારે બેઠકો મેળવી છે, વળી, બીજીબાજુ કોંગ્રેસ અને યુપીએ જડમૂળમાંથી ધરાશાયી થઇ ગઇ છે. આ બમ્પર જીતને લઇને દેશભરમાંથી નરેન્દ્ર મોદી અને બીજેપી પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. જોકે, આમાં એક્ટ્રેસ અને જાવેદ અખ્તરની પત્ની શબાના આઝમીએ જેવી પીએમ મોદીને જીતના અભિનંદન આપ્યા કે લોકોએ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ.
પીએમ મોદીને અભિનંદન આપતા શબાનાએ ટ્વીટમાં લખ્યુ, ''ભારતના લોકોએ કેટલો મજબૂત જનાદેશ આપ્યો છે. નરેન્દ્ર મોદી અને NDAને અભિનંદન.''.... શબાનાના આ ટ્વીટ પર એક યૂઝરે પુછ્યુ કે હવે ક્યારે પાકિસ્તાન જઇ રહી છો.
બીજા યૂઝરે લખ્યુ કે, ટિકીટ બુક કરાવી લીધી સમજોતા એક્સપ્રેસની કે પછી પગપાળા જ નીકળી જવાનું છે. ભારત ક્યારે છોડશો મેડમ, તમે વાયદો કર્યો હતો?What a strong mandate the people of India have given. Congratulations @narendramodi and NDA led by BJP.
— Azmi Shabana (@AzmiShabana) May 23, 2019
pareshani to bahut ho rahi hogi aap ko yai tweet karne mein, par actor to hain aap , so kar liya akhir
— PunjabiMonk (@kamalkapoor049) May 23, 2019
भारत कब छोड़ेंगी मैडम, आपने वादा किया था?
— Kumar shiv (@DShivendra2) May 23, 2019
मेने सुना था तू देश छोड रही थी मोदी जी के जीतने पर
कब जा रही है या हमे आना पडेगा छुडवाने के लिए — जनमेश कुमार सूर्यवंशी???? (@JanmeshKumar2) May 24, 2019
टिकट बुक करा लिया समझौता एक्सप्रेस का या फिर पैदल ही निकल रही हो।
— Ajay Chaudhary (@jaatajay879) May 23, 2019
मैडम आप हिंदुस्तान को कब छोड़ रही है? क्योंकि आपने ही कहा था मोदी जी फिर से PM बने तो आप देश को छोड़ेगी.
— विराट हिन्दू (@PendharkarRahul) May 23, 2019
Leaving India? Or staying? ????
— Pritish Dinesh Sathe (@Pritish_s_) May 23, 2019
Pakistan aap jane Wale ho na..
— chetan chauhan(yuviraj) (@chetan_3416) May 23, 2019
I thought she was leaving india???????? what happened?
— Smriti Mehta (@smehta95) May 23, 2019
Ticket kab ka book Keru ??? Only one way ......
— NIKHIL PARMAR ???????? (@nikhillparmar) May 24, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement