શોધખોળ કરો

પ્રચારમાં અભિનેત્રી જાહેરમાં છેડતી થઈ પછી અભિનેત્રીએ શું કર્યું? જાણીને ચોંકી જશો

ગુરૂવારે એક ચૂંટણી રોડ શો દરમિયાન કોંગ્રેસની મહિલા નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદર સાથે છેડતીની ઘટના બની હતી. આ રોડ શો દરમિયાન ખુશ્બુ સુંદર જ્યારે ચાલી રહી હતી ત્યારે તેની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. ત્યાર બાદ ખુશ્બુએ એક કાર્યકર્તાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો.

બેંગ્લુરૂ : લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પુર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન 18 એપ્રીલે યોજાશે. આ તબક્કામાં કર્ણાટકની 14 સીટો પર ચૂંટણી યોજાશે. આ કારણે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ચરમ પર છે. અહીં ભાજપની ટક્કર કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સાથે થશે. ગુરૂવારે એક ચૂંટણી રોડ શો દરમિયાન કોંગ્રેસની મહિલા નેતા અને અભિનેત્રી ખુશ્બુ સુંદર સાથે છેડતીની ઘટના બની હતી. પ્રચારમાં અભિનેત્રી જાહેરમાં છેડતી થઈ પછી અભિનેત્રીએ શું કર્યું? જાણીને ચોંકી જશો આ રોડ શો દરમિયાન ખુશ્બુ સુંદર જ્યારે ચાલી રહી હતી ત્યારે તેની સાથે કોંગ્રેસ કાર્યકર્તાઓની ભારે ભીડ જોવા મળી હતી. આ દરમિયાન તેની સાથે છેડછાનીની ઘટના બની હતી. ત્યાર બાદ ખુશ્બુએ એક કાર્યકર્તાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. જોકે તે સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે જે વ્યક્તિને ખુશ્બુએ માર્યો તેણે જ છેડતી કરી હતી કે કેમ. ત્યાર બાદ તે વ્યક્તિને પોલીસે પોતાની સાથે લઇને જતી રહી હતી. ખુશ્બુ સાથે આ ઘટના ત્યારે થઇ જ્યારે તેઓ બેંગ્લુરૂ સેન્ટ્રલનાં ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા હતા.
પ્રચારમાં અભિનેત્રી જાહેરમાં છેડતી થઈ પછી અભિનેત્રીએ શું કર્યું? જાણીને ચોંકી જશો આ સીટ પર ભાજપનાં પીસી મોહનને પોતાનાં ઉમેદવાર બનાવ્યા છે. તેની સામે કોંગ્રેસનાં રિઝવાન અરશદ સાથે છે. આ સીટ પરથી અભિનેતા પ્રકાશ રાજ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...

દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી

LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન

"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો

વિડિઓઝ

Gujarat Assembly : ધો-8 પાસના ઇટાલિયાના નિવેદન પર ઉગ્ર ચર્ચા
Gas Shortage In Gujarat : ગેસ-તેલ સંકટ અને ભાવ વધારા પર રાજ્ય સરકારનું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : દૂર થશે જમીન માપણીની ક્ષતિઓ
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો શું વાંક?
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં પ્રેમના નામે પ્રપંચ!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો બોમ્બમારો: 2 ભારતીયોનાં મોત, જાણો ભારત સરકારે શું કહ્યું...
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
દેશમાં એકસાથે 4 સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ, 7 દિવસ ભારે વરસાદ અને કરા પડવાની આગાહી
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
LPG સંકટ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર! બે મોટા LNG જહાજો ભારત આવવા રવાના, જાણો શું છે પ્લાન
"યુદ્ધ જ્યારે હું ઈચ્છું ત્યારે સમાપ્ત થશે!" ઈરાન પર ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો અને હચમચાવી દેતો દાવો
IPL 2026 Schedule: IPL 2026 નો કાર્યક્રમ જાહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે પ્રથમ મેચ 

ગુજરાતીઓએ 5 વર્ષમાં ચૂકવ્યો રૂ. 20,383 કરોડનો ટોલ ટેક્સ! જાણો સામે સરકારે રોડ-રસ્તા પાછળ કેટલા વાપર્યા?

ખેડૂતો માટે મોટા સમાચાર: જમીન માપણીની ભૂલો સુધારવા CM ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય

અમદાવાદ અને સુરત માટે ખુશખબર: ગુજરાત સરકારે 34 નવી અત્યાધુનિક મેટ્રો ટ્રેનનો આપ્યો ઓર્ડર, મુસાફરી થશે વધુ આસાન

Embed widget