શોધખોળ કરો

પાઘડી બાંધીને સની દેઓલે ગુરુદાસપુરથી ભર્યુ ઉમેદવારી ફોર્મ, ભાઇ બૉબી પણ રહ્યો સાથે

નામાંકન દરમિયાન તેની સાથે ભાઇ બૉબી દેઓલ પણ સાથે રહ્યો હતો. સની દેઓલની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને જિતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યાં હતાં. સનીએ પોતાનું અસલી નામ ‘અજય સિંહ દેઓલ’ નામથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું

નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેતા સની દેઓલે પંજાબના ગુરુદાસપુરથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. સની દેઓલ પંજાબના ગુરુદાસપુરથી બીજેપીની ટિકીટ પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યો છે, તે તાજેતરમાં જ બીજેપીમાં સામેલ થયો હતો. નામાંકન દરમિયાન તેની સાથે ભાઇ બૉબી દેઓલ પણ સાથે રહ્યો હતો. સની દેઓલની સાથે કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને જિતેન્દ્ર સિંહ પણ હાજર રહ્યાં હતાં. સનીએ પોતાનું અસલી નામ ‘અજય સિંહ દેઓલ’ નામથી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું. સની દેઓલ નામાંકન બાદ એક રેલી કરશે, ત્યારબાદ તે મુંબઇમાં મત આપવા જશે. 1 મે બાદ સની દેઓલ સતત પોતાના મત વિસ્તારમાં પ્રચાર કરશે. તેમના પિતા ધર્મેન્દ્ર અને ભાઇ બૉબી પણ તેની સાથે પ્રચારમાં જોડાશે. સની દેઓલની ટક્કર કોંગ્રેસના સુનીલ જાખડ સાથે છે.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget