શોધખોળ કરો

ઠાકોર સેનાના કયા મોટા આગેવાને અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી નાખ્યો, જાણો વિગત

અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેનામાં ભાગલા પડતાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં એક પછી એક સૂર ઉઠી રહ્યા છે. મોડી સાંજે મહેસાણા ઠાકોર સેનાના નેતા રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી હતી.

મહેસાણાઃ અલ્પેશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવાયા બાદ ઉત્તર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સેનામાં ભાગલા પડતાં જોવા મળી રહ્યા છે. અલ્પેશ ઠાકોરના વિરોધમાં એક પછી એક સૂર ઉઠી રહ્યા છે. મોડી સાંજે મહેસાણા ઠાકોર સેનાના નેતા રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી હતી. આ સમયે ઠાકોર સેનાના ઘણાં કાર્યકરો પણ ઉપસ્થિત હતાં. ઠાકોર સેનાના કયા મોટા આગેવાને અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી નાખ્યો, જાણો વિગત મહેસાણા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોર દ્વારા એક ખાનગી ફાર્મ હાઉસમાં મોડી સાંજે જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાની એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ, મહેસાણા જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર એ.જે.પટેલના સમર્થન માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર સેનાના કયા મોટા આગેવાને અલ્પેશ ઠાકોર સાથે છેડો ફાડી નાખ્યો, જાણો વિગત આ બેઠકમાં હાજર ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખો, કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનો સાથે થયેલી ચર્ચા બાદ મહેસાણા ઠાકોર સેનાના પ્રમુખ રામજી ઠાકોરે સ્ટેજ પરથી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સર્વસંમતિથી એ નિર્ણય લીધા બાદ મહેસાણા ઠાકોર સેના અલ્પેશની ઠાકોર સેના સાથે પોતાનો છેડો ફાડે છે. મોડી સાંજે મહેસાણા ઠાકોર સેનાના નેતા રામજી ઠાકોરે અલ્પેશ ઠાકોર સાથેના તમામ સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી હતી. આ સમયે ઠાકોર સેનાના ઘણાં કાર્યકરો પણ ઉપસ્થિત હતાં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન

TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’

માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું

CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Embed widget