શોધખોળ કરો

મહેસાણામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે ભાજપ કયા પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે છે? નામ સાંભળીને ચોંકી જશો

ગાંધીનગર: મહેસાણાના ડખાએ ભાજપના નેતાઓના નાકમાં દમ લાવી દીધો છે. ઊંઝાના ધારાસભ્ય આશા પટેલને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવીને ગઢ જીત્યા હોય તેવો દાવો કરનારા ભાજપના નેતાઓને હવે આ નિર્ણય ભારે પડી રહ્યો છે. મહેસાણામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે ભાજપ કયા પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે છે? નામ સાંભળીને ચોંકી જશો ઊંઝામાં આશા પટેલ અને નારણ પટેલના જૂથ વચ્ચેનો વિખવાદ ભાજપને મહેસાણા લોકસભામાં પણ નડી રહ્યો છે. આંતરિક જૂથવાદ વચ્ચે મજબૂત ઉમેદવાર ભાજપને મળતો નથી, જેના પગલે ફરી એકવાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર પાર્ટીનું દબાણ આવ્યું છે. મહેસાણામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે ભાજપ કયા પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે છે? નામ સાંભળીને ચોંકી જશો આથી હવે નીતિન પટેલને મહેસાણા લોકસભા ચૂંટણી લડાવાય તેવા સમીકરણો રચાઈ રહ્યા છે. ભાજપની બાકી ત્રણ બેઠકોની ગૂંચવણ ઉકેલવા માટે પ્રભારી ઓમ માથુરે સોમવારે દિવસ દરમિયાન બેઠકોનો દોર ચલાવ્યો હતો. મહેસાણામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે ભાજપ કયા પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે છે? નામ સાંભળીને ચોંકી જશો હાઈકમાન્ડના આદેશના પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફરી એકવાર સમજાવાયા છે. ભાજપ હાઈકમાન્ડની ઈચ્છા પ્રથમથી જ નીતિન પટેલ મહેસાણા બેઠક પરથી લડે તેવી હતી. પરંતુ નીતિન પટેલના ઈનકારને પગલે અન્ય ઉમેદવારોનાં નામ પર ચર્ચા થઈ હતી, પરંતુ મહેસાણામાં આંતરિક વિખવાદ વચ્ચે જીતી શકે તેવો ઉમેદવાર નહીં મળતા નીતિન પટેલને ચૂંટણી લડાવે તેવી શક્યતા છે. મહેસાણામાં કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર સામે ભાજપ કયા પાટીદાર નેતાને મેદાનમાં ઉતારી શકે છે? નામ સાંભળીને ચોંકી જશો આ સાથે ઊંઝા વિધાનસભા બેઠક માટે પણ આશા પટેલ અને નારણ પટેલ વચ્ચેના ઝઘડામાં ત્રીજા કોઈ ઉમેદવારને ટીકિટ આપવી કે કેમ તેની શક્યતા ચકાસવામાં આવી રહી છે. મંગળવારે સાંજ સુધીમાં ભાજપના બાકીના ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget