શોધખોળ કરો

ગુજરાતમાં સૌથી વધુ મત કયા 3 ટોચના નેતાઓને મળ્યાં? નામ જાણીને ચોંકી જશો

અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીનો રેકોર્ડ તોડી વધુ લીડથી જીત મેળવી છે. જોકે ગુજરાતમાં ભાજપના જ બીજા બે ઉમેદવારો એવા છે જેમણે અમિત શાહ કરતાં પણ વધુ લીડથી જીત મેળવી છે.

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત સાથે 300 જેટલી બેઠકો મળી ગઈ છે. ગુજરાતમાં ગાંધીનગર સીટ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીનો રેકોર્ડ તોડી વધુ લીડથી જીત મેળવી છે. જોકે ગુજરાતમાં ભાજપના જ બીજા બે  ઉમેદવારો એવા છે જેમણે અમિત શાહ કરતાં પણ વધુ લીડથી જીત મેળવી છે. ગુજરાતમાં સૌથી વધુ મત કયા 3 ટોચના નેતાઓને મળ્યાં? નામ જાણીને ચોંકી જશો ગાંધીનગર બેઠક પર અમિત શાહે કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાને 5,57,014 મતથી પરાજય આપ્યો છે. જે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણી 4,83,121 મતના માર્જિનથી જીત્યા હતા. એટલે કે ગાંધીનગર સીટ પર અત્યાર સુધીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનારા અમિત શાહે રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ મત કયા 3 ટોચના નેતાઓને મળ્યાં? નામ જાણીને ચોંકી જશો આ વખતની ગુજરાતની 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપના બે ઉમેદવારોએ અમિત શાહ કરતાં પણ વધુ માર્જિનથી જીત મેળવી છે. જેમાં પ્રથમ નવસારીના ઉમેદવાર સી.આર.પાટિલે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતથી હરાવ્યા હતાં. ગુજરાતમાં સૌથી વધુ મત કયા 3 ટોચના નેતાઓને મળ્યાં? નામ જાણીને ચોંકી જશો વડોદરાના ભાજપના ઉમેદવાર રંજના ભટ્ટે કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલને 5,87,825 મતથી પરાજય આપ્યો છે. નોંધનીય છે કે, વડોદરા બેઠક પરથી વર્ષ 2014ની લોકસભામાં વડાપ્રધાન મોદી ચૂંટણી લડ્યા હતા તે સમયે તેઓ 5,70128 મતની લીડથી જીત્યા હતા.

ટોપ સ્ટોરી

રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ

GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
રાષ્ટ્રપતિએ 6 રાજ્યોમાં નવા રાજ્યપાલોની કરી નિમણૂક, હવે ઓપી માથુર કેરળના રાજ્યપાલ
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
GMC Election Results 2026 : આજે ગાંધીનગર મનપાની ચૂંટણીની મતગણતરી, ભાજપ-કોંગ્રેસ કે AAP, કોણ મારશે બાજી?
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

Embed widget