શોધખોળ કરો

Goaમાં સરકાર બનાવવા ભાજપનો રસ્તો સાફ, જાણો કોણે ભાજપને સમર્થન જાહેર કર્યું

Goa Election Result 2022: ગોવાના અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ બહુમત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે.

Goa : ગોવા વિધાનસભામાં કુલ 40 બેઠકો છે, સરકાર બનાવવા માટે ઓછામાં ઓછી 21 બેઠકો જીતવી જરૂરી છે. ગોવા વિધાનસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો હાલ ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ગોવાના અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપ બહુમત તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગોવામાં અત્યાર સુધીના ટ્રેન્ડમાં મળેલી સફળતા બાદ પણજીમાં ભાજપ કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ભાજપે અહીં અત્યાર સુધી 5 સીટો જીતી છે, જ્યારે તે 15 પર આગળ ચાલી રહી છે. બહુમતથી 1 બેઠક હોવા છતાં ગોવામાં સરકાર બનાવવા ભાજપનો રસ્તો સાફ થઇ ગયો છે. 

આગળ ચાલી રહેલા  3 અપક્ષ ઉમેદવારો ભાજપને સમર્થન આપ્યું 
ગોવામાં ભાજપ માટે સરકાર બનાવવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ત્યાં, બિચોલિમ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ડૉ. ચંદ્રકાંત શેટ્ટી, કોર્ટાલિમથી અપક્ષ ઉમેદવાર મેન્યુઅલ વાઝ અને કુર્ટોરિમથી અપક્ષ ઉમેદવાર એલેક્સિયો રેજિનાલ્ડોએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે. ત્રણેય પોતપોતાની સીટ પર આગળ ચાલી રહ્યા છે. જો કે હજુ સુધી તેમની જીતની પુષ્ટિ થઈ નથી.

ગોવામાં બનશે ભાજપની સરકાર : પ્રમોદ સાવંત 
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે પાર્ટીની જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો. સાવંતે કહ્યું કે, રાજ્યમાં ભાજપ ફરી સરકાર બનાવશે.

સંસદીય બોર્ડ નક્કી કરશે કે ગોવામાં સીએમ કોણ બનશે : સીટી રવિ
ગોવામાં બીજેપીના ડેસ્ક ઈન્ચાર્જ સીટી રવિએ વલણમાં પાર્ટીના પ્રારંભિક લાભ બાદ કહ્યું કે કોંગ્રેસ ખોટા વચનો આપે છે, જ્યારે ભાજપ વિકાસ કરે છે. પરિણામ આવ્યા બાદ અમારી પાર્ટી ધારાસભ્યો સાથે બેઠક કરશે અને તે પછી સંસદીય બોર્ડ નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી બનશે.

ટોપ સ્ટોરી

'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા

Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ

બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'

અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'

PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ

દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ

દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ

Embed widget