શોધખોળ કરો

ગુજરાતમાં ભાજપના બાકી રહેલા ત્રણ ઉમેદવારોની આજે રાત સુધીમાં થશે જાહેરાત, કોના નામ છે ચર્ચામાં?

અમદાવાદઃ ગઈ કાલે ભાજપ દ્વારા ચાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે બાકીના ત્રણ ઉમેદવારોની ભાજપ આજ રાત સુધીમાં જાહેરાત કરી શકે છે. મહેસાણા, અમદાવાદ પુર્વ અને સુરત લોકસભા બેઠક પર હજુ સુધી ઉમેદવારની જાહેરાત બાકી છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધીમાં 13 ઉમેદવારોની જાહેરાત બાકી છે. આજે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દિલ્લી ગયા છે. અહીં તેઓ સ્ક્રીનિંગ કમિટીમાં દાવેદારોની યાદી રજૂ કરશે. આ પછી આજે રાતે અથવા તો કાલે બાકીના ઉમેદાવારોની જાહેરાત થઈ શકે છે. હવે ભાજપ અને કોંગ્રેસના બાકીના ઉમેદવારો પર સૌની નજર મંડાયેલી છે. સુરત બેઠકની વાત કરીએ તો આ બેઠક પર ભાજપમાંથી દર્શનાબેન જરદોશ (વર્તમાન સાંસદ), નીતીન ભજીયાવાલા (શહેર પ્રમુખ) અને અજય ચોક્સી (પૂર્વ મેયર)નું નામ ચાલી રહ્યું છે. તો મહેસાણા બેઠક પર જયશ્રીબેન પટેલ (વર્તમાન સાંસદ), કે.સી.પટેલ (ભાજપ મહામંત્રી), સી.કે.પટેલ (પાટીદાર અગ્રણી) અને જીવાભાઈ પટેલનું ચાલી રહ્યું છે. જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર હરિન પાઠક (પૂર્વ સાંસદ), મનોજ જોશી, સી.કે.પટેલ અને પૂર્વ મેયર અસિત વોરાનું નામ ચાલી રહ્યું છે. જોકે, ભાજપ કોને ટિકીટ આપશે, તે જોવાનું રહ્યું.

ટોપ સ્ટોરી

બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી

Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ

Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર

Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બસ આટલું જ બાકી હતું
Hun To Bolish : હું તો બોલીશ : થપ્પડીયો ધારાસભ્ય
Diljit Dosanjh Concert Row: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલાં વિવાદ, 4 ગીતો સામે ફરિયાદ
DyCM Harsh Sanghavi: ગુજરાતમાં 1 ડિસેમ્બરથી ડ્રગ્સ વિરુદ્ધ મહાઅભિયાન, હર્ષ સંઘવીની મોટી જાહેરાત
Motor Vehicle Rules 2026: રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
બોટાદની જવાહર નવોદય વિદ્યાલય ખાલી! એક પણ વિદ્યાર્થી નહિ, ઝેરી ધૂમાડાથી 30 વિદ્યાર્થીની તબિયત લથડી
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Diljit Dosanjh: અમદાવાદમાં દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા વિવાદ, ચંડીગઢના પ્રોફેસરની 4 ગીતો સામે ફરિયાદ
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Demolition: અમદાવાદના સરખેજમાં 1100 મીટરનો ટીપી રૉડ દબાણમુક્ત, 24 બાંધકામો પર ફરી વળ્યું AMCનું બુલડૉઝર
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
Congress: 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ સક્રિય, અમદાવાદમાં અમિત ચાવડા અને જગદીશ ઠાકોરની હાજરીમાં બેઠક
રાજ્ય સરકારનો મોટો નિર્ણય! હવે વાહનો પર નહીં લખી શકાય જાતિસૂચક લખાણ

Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ

Weather: અકવાન વાવાઝોડાને લઇને દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

Embed widget