શોધખોળ કરો

માયાવતીએ કહ્યું, અલી-બજરંગ બલીના જોડાણથી પરિણામ સારૂ આવશે

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અલી અને બજરંલીના નિવેદનને લઈને જવાબ આપ્યો હતો. માયાવતીએ કહ્યું, અમારા અલી પણ છે અને બજરંગ બલી પણ. અમને બજરંગ બલી એટલે જોઈએ છે કે અમારી જાતીના છે. આ તેમની જાતીની શોધ ખૂદ સીએમ યોગીએ કરી છે. હું યોગીની આભારી છું. અલી અને બજરંગ બલીના જોડાણથી એક સારૂ પરિણામ મળવાનું છે.

લખનઉ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અલી અને બજરંલીના નિવેદનને લઈને જવાબ આપ્યો હતો. માયાવતીએ કહ્યું, અમારા અલી પણ છે અને બજરંગ બલી પણ. અમને બજરંગ બલી એટલે જોઈએ છે કે અમારી જાતીના છે. આ તેમની જાતીની શોધ ખૂદ સીએમ યોગીએ કરી છે. હું યોગીની આભારી છું. અલી અને બજરંગ બલીના જોડાણથી એક સારૂ પરિણામ મળવાનું છે. માયાવતીએ કહ્યું, ઉત્તરપ્રદેશમાં યોગીની પાર્ટીને ન અલીના મત મળશે કે ન બજરંગ બલીના મત મળશે. દલિતો કૉંગ્રેસ અને ભાજપનો સાથ છોડી ચૂક્યા છે. માયાવતીનું કહેવું છે કે સમાજવાદી પાર્ટી, અજિત સિંહની પાર્ટી અને અમારા ગઠબંધનને મજબૂત બનાવો. માયાવતીએ કહ્યું, કૉંગ્રેસ કેંદ્ર અને રાજ્યમાં સત્તામાં રહી પરંતુ ગરીબો અને ખેડૂતો માટે કંઈ ન કર્યું. કૉંગ્રેસની ખોટી નીતિઓના કારણે તેઓ સત્તામાંથી બહાર થયા અને હવે ભાજપ આમ આદમીના વિરોધમાં કામ કરી રહી છે. એટલે હવે તેના પણ દિવસો જતા રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપી ભાજપના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાત ભાજપના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર

ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત

શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?

Embed widget