શોધખોળ કરો

ગુજરાતની કઈ લોકસભા બેઠક પર બે બહેનો ટકરાશે? ભાજપના ઉમેદવારનું નામ સાંભળીને ચોંકી જશો?

અમદાવાદ: લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ભાજપે 19 ઉમેદવારો જાહેર કરી દીધાં છે જ્યારે કોંગ્રેસ 12 ઉમેદવારો જાહેરા કરી દીધાં છે. જોકે ગુજરાતની હાઈકોર્ટે હાર્દિક પટેલની અરજી નકારી કાઢી હતી. જેના કારણે હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે નહીં તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતની કઈ લોકસભા બેઠક પર બે બહેનો ટકરાશે? ભાજપના ઉમેદવારનું નામ સાંભળીને ચોંકી જશો? અગાઉ હાર્દિક પટેલે જામનગરથી ચૂંટણી લડશે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ગુજરાત હાઈકોર્ટ હાર્દિકની અરજી નકારી કાઢી હતી જેના કારણે તે ચૂંટણી લડી શકે એમ નથી. જોકે તે સુપ્રિમ કોર્ટમાં અરજીને પડકારશે. હવે એવી ચર્ચાઓ ચાલી છે કે, સ્થાનિક મહિલા નેતા ભાજપ સામે ઉભા રહે તેવી શક્યતાઓ છે. ગુજરાતની કઈ લોકસભા બેઠક પર બે બહેનો ટકરાશે? ભાજપના ઉમેદવારનું નામ સાંભળીને ચોંકી જશો? કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની જામનગરની દાવેદારી લટકી પડતાં કોંગ્રેસના આગેવાનોએ જામનગરમાં આહીર સમાજ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દ્વારકા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલમાં સભ્ય એવા મિત્તલ ગોરિયા બાબતે સહમતી સધાઈ હતી. કોંગ્રેસ ગોરિયાની પસંદગી કરે તો ભાજપના ઉમેદવાર પૂનમ માડમ સામે તેની જ પિતરાઇ બહેન મિતલ ગોરિયા ચૂંટણી લડશે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે.

ટોપ સ્ટોરી

Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો

Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ

Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત

રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ જ નહીં કોંગ્રેસમાં પણ પતિરાજ
Hun To Bolish : હું તો બોલીશ : આ યુનિવર્સિટીનો લેબ ટેસ્ટ જરૂરી
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે નકલી ડૉક્ટરોનું ઓપરેશન ?
Patan Politics: ભાજપ-કોંગ્રેસમાં પતિરાજની રેસ? હારીજ નગરપાલિકાની ઘટનાથી વિવાદ
GSRTC Diwali Buses: દિવાળીના તહેવારમાં વતન જવાની ચિંતા છોડો! GSRTCની ખાસ વ્યવસ્થા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Electricity Tariff Hike: તહેવારો ટાણે જ મોંઘવારીનો માર, વીજ દરમાં યુનિટ દીઠ 45 પૈસા સુધીનો કરાયો વધારો
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Gujarat Weather: ગુજરાતમાં મિશ્ર ઋતુનો પ્રારંભ, દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
Earthquake: તિબેટમાં ફરી આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.5 નોંધાઇ, અત્યાર સુધીમાં 16નાં મોત
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
રાજકોટમાં 10-12 પાસ બન્યા ડૉક્ટર: SOGએ 17 બોગસ તબીબોને ઝડપ્યા, જાણો ક્યાં ચાલતા ક્લિનિક
ગુજરાતમાં 17 IASની બદલી: કલેક્ટર અને DDO બદલાયા, જુઓ કોને ક્યાં મળ્યું નવું પોસ્ટિંગ

સુરતમાં 'સુહાસ ઘી' ખાતા લોકો સાવધાન! તેલ ભેળવી બનતું નકલી ઘી ઝડપાયું, 18.21 લાખનો સામાન જપ્ત

Jio IPO એ રચ્યો વર્લ્ડ રેકોર્ડ: 30,213 કરોડની સામે ₹7.40 લાખ કરોડની બિડ મળી, જાણો ક્યારે થશે લિસ્ટિંગ?

23 જિલ્લાના 9 લાખ ગરીબ પરિવારો અનાજથી વંચિત: બાજરી-ચોખાના વિતરણમાં લોચો, જાણો વિગત

Embed widget