શોધખોળ કરો

ગુજરાત ભાજપમાં કઈ 10 બેઠકોનું કોકડું ગુંચવાયું? જાણો શું છે કારણ

અમદાવાદ: ગુજરાતમાં ભાજપે જ્યાં ઉમેદવારો જાહેર કર્યાં તે 15 લોકસભા મતક્ષેત્રોમાં કાર્યકરો સહિત લોકોએ ફટાકડાં ફોડ્યા હતાં પરંતુ બાકી રહેલી 10 બેઠકોમાં કાર્યકર્તાથી લઈને વર્તમાન સાંસદો, દાવેદારો ડખે ચઢ્યાનો માહોલ આખી રાત છવાયેલો રહ્યો હતો. શનિવારે રાત સુધીમાં 26માંથી 16 ઉમેદવારના નામે જાહેર થયા બાદ બાકીની 10 બેઠકો માટે કોકડું ગુંચવાયેલું રહ્યું છે. ગુજરાત ભાજપમાં કઈ 10 બેઠકોનું કોકડું ગુંચવાયું? જાણો શું છે કારણ જેનો ઉકેલ સોમવાર સુધીમાં આવી જશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે બાકી રહેલી 10 બેઠકો માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ તબક્કાવાર ટીકિટ ફાળવણી કરશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ પૂર્વ, પોરબંદર, જૂનાગઢ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરતમાં ઉમેદવાર હજુ જાહેર કરવાના બાકી છે. ગુજરાત ભાજપમાં કઈ 10 બેઠકોનું કોકડું ગુંચવાયું? જાણો શું છે કારણ દિલ્હીમાં શુક્રવારની રાતે 11-30 કલાક સુધી ગુજરાતના 25 ઉમેદવારો નક્કી કરવા માટે કવાયત હાથ ધર્યા બાદ પણ કોંગ્રેસમાંથી આયાતી ડો.આશાબહેન પટેલ સામે સ્થાનિક સંગઠનના વિરોધને કારણે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભાના ઉમેદવારોના નામ નક્કી થઈ શક્યા નહોતા. ગુજરાત ભાજપમાં કઈ 10 બેઠકોનું કોકડું ગુંચવાયું? જાણો શું છે કારણ એટલું જ નહીં પાટણ-બનાસકાંઠામાં કોંગ્રેસની રણનીતિ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી ત્યારે અમદાવાદ પૂર્વ સહિતની ઉત્તર ગુજરાતની આ ચારેય બેઠકો અંગે ભાજપ જ્ઞાતિગત સમીકરણોને સેટ કરી શક્યું નથી.

ટોપ સ્ટોરી

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

Embed widget