શોધખોળ કરો

અલવરની દીકરી સાથે રેપ થવા પર એવોર્ડ વાપસી ગેંગ ચૂપ કેમઃ મોદી

કેન્દ્રિય મંત્રી મનોજ કુમાર સિન્હા માટે પ્રચાર કરવા પહોંચેલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરિંદોને પકડવાને બદલે કોગ્રેસ સરકાર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે

નવી દિલ્હીઃ રાજસ્થાનના અલવરમાં દલિત મહિલા પર થયેલા ગેંગરેપ પર રાજનીતિ શરૂ થઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં રેલીને સંબોધિત કરતા રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું છે. કેન્દ્રિય મંત્રી મનોજ કુમાર સિન્હા માટે પ્રચાર કરવા પહોંચેલે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરિંદોને પકડવાને બદલે કોગ્રેસ સરકાર આ મામલાને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. રાજસ્થાનમાં પણ ચૂંટણી હતી એટલા માટે કોગ્રેસ સરકાર એ દીકરીને ન્યાય અપાવવાના બદલે ચૂંટણી પુરી થવાની રાહ જોતી હતી. આ કોગ્રેસના ન્યાયની સચ્ચાઇને છે. વડાપ્રધાન મોદીએ આ  સાથે એવોર્ડ વાપસી ગેંગ પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, જે એવોર્ડ વાપસી ગેંગ હતી હું તેમને પૂછવા માંગું છું કે અલવરની દીકરી સાથે બળાત્કાર થવા પર પણ તમારી ગેંગ ચૂપ કેમ છે.? નોંધનીય છે કે 26 એપ્રિલના રોજ કેટલાક લોકોએ થાનાગાજી અલવર રોડ પર બાઇક પર જઇ રહેલા દંપત્તિને રોક્યા હતા અને પતિ સાથે મારપીટ કરી હતી. બાદમાં પતિની સામે મહિલા પર ગેંગરેપ ગુજાર્યો હતો. એક આરોપીએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો. ઘટના બાદથી રાજસ્થાન પોલીસ પર બેદરકારીનો આરોપ લાગતો રહ્યો છે. ઘટનાના 12 દિવસ બાદ પોલીસ આરોપીઓને પકડવામાં સફળ રહી હતી. એટલું જ નહી આ મામલામાં એફઆઇઆર દાખલ કરવામાં પોલીસને ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. ભાજપના સાંસદ અને કેન્દ્રિય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે આ ગંભીર મામલો છે. લોકો જાણવા માંગે છે કે રાજ્યમાં લોકસભા ચૂંટણી દરમિયાન કોણે આ મામલાને દબાવવાના નિર્દેશ આપ્યા હતા.

ટોપ સ્ટોરી

અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા

રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત

IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ

Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ

ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે

IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ

Embed widget