શોધખોળ કરો

જાણો કોણ છે પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી? પહેલીવાર સામે આવ્યું સાચું નામ

રીનાએ જણાવ્યું હતું કે, તેની તસવીર સાથે પોઝિટિવ અને નેગેટિવ વાતો ફેલાવવામાં આવી છે. રીનાએ આ વાતની પૃષ્ટિ કરી છે કે તેના મતદાન કેન્દ્ર પર 70 ટકા મતદાન થયું હતું. જોકે વાયરલ થયેલ તસવીરની સાથે જે 100 ટકા મતદાનની વાત કરવામાં આવી હતી તે તદ્દન ખોટી છે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી હાલ અંતિમ ચરણમાં છે. જોકે હાલ સોશિયલ મીડિયા પર પીળી સાડીમાં એક મહિલા રિટર્નિંગ ઓફિસરનો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર આ મહિલા પોલિંગ ઓફિસરની એક સાથે ઘણી તસવીરો વાયરલ થઈ હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે, આ યુવતીનું નામ નલિની સિંહ છે. જોકે આ સાચું નથી. જાણો કોણ છે પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી? પહેલીવાર સામે આવ્યું સાચું નામ સોશિયલ મીડિયા શેર કરીને લખ્યું હતું કે, નલિની સિંહ નાની આ મહિલા ‘મિસેસ જયપુર’ પણ રહી ચૂકી છે. એ પણ જાણકારી આપી હતી કે આ મહિલા અધિકારી કુમાવત સ્કૂલ પોલિંગ બૂથમાં ડ્યૂટી પર હતી અને ત્યાં 100 ટકા મતદાન થયું હતું. જાણો કોણ છે પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી? પહેલીવાર સામે આવ્યું સાચું નામ મહિલા અધિકારીની આ તસવીરોને લોકોએ શેર કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ જ્યારે આ ફોટોની તપાસ શરૂ કરવામાં આવી તો સાચી માહિતી જાણવા મળી હતી. આ મહિલા ઓફિસરનું નામ નલિની સિંહ નથી અને આ તસવીર જયપુરની પણ નથી. જાણો કોણ છે પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી? પહેલીવાર સામે આવ્યું સાચું નામ લખનઉમાં એક ફોટો જર્નાલિસ્ટ શુભમ બંસલએ મહિલા અધિકારીની આ તસવીર ક્લિક કરી હતી. ઈવીએમ લઈને જઈ રહેલ આ મહિલા અધિકારી લખનઉના પીડબ્લૂડી વિભાગમાં જૂનિયર સહાયકના પદ પર કાર્યરત છે અને તેનું અસલી નામ રીના દ્વિવેદી છે. તેવું મીડિયામાં ચાલી રહ્યું છે. જાણો કોણ છે પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી? પહેલીવાર સામે આવ્યું સાચું નામ વાયરલ થઈ રહેલી આ તસવીર 5 મે 2019 એટલે ચૂંટણીના એક દિવસ પહેલાની છે. આ દિવસે રીના દ્વિવેદી લખનઉના નગરામમાં બૂથ નંબર 172 પર હતી જ્યાં ચૂંટણીની તૈયારીનું નિરીક્ષણ કરવા પહોંચી હતી. રીનાએ કહ્યું હતું કે, હું તો મારી ડ્યુટી કરી રહી હતી. મતદાન કરાવવા માટે મારું નામ નોમિનેટ થયું હતું. જાણો કોણ છે પીળી સાડીવાળી બ્યુટીફુલ મહિલા અધિકારી? પહેલીવાર સામે આવ્યું સાચું નામ હું જ્યારે મારી ટીમની સાથે ઈવીએમ લઈને પરત ફરી રહી હતી ત્યારે કોઈ પત્રકારે મારી તસવીર ક્લિક કરી હતી. જે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. હવે તો રસ્તામાં ચાલતા લોકો પણ મારી સાથે સેલ્ફી લઈ રહ્યાં હતાં. રીનાએ જણાવ્યું હતું કે, તેની તસવીર સાથે પોઝિટિવ અને નેગેટિવ વાતો ફેલાવવામાં આવી છે. રીનાએ આ વાતની પૃષ્ટિ કરી છે કે તેના મતદાન કેન્દ્ર પર 70 ટકા મતદાન થયું હતું. જોકે વાયરલ થયેલ તસવીરની સાથે જે 100 ટકા મતદાનની વાત કરવામાં આવી હતી તે તદ્દન ખોટી છે.

ટોપ સ્ટોરી

બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
Jio IPO પહેલાં મોટો ધમાકો: ₹2.5 લાખ કરોડની માંગ! જાણો પ્રાઇસ બેન્ડ અને તારીખ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
આ અઠવાડિયે સોનું ₹4500 ઘટ્યું! જુઓ 18, 22 અને 24 કેરેટ સોનાના આજના લેટેસ્ટ ભાવ
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
Embed widget