શોધખોળ કરો

પીળી સાડીવાળી મહિલા અધિકારીએ કઈ જગ્યાએ કર્યું વોટિંગ, નવી તસવીરો આવી સામે

પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદીએ રવિવારે સાતમાં તબક્કા માટે મતદાન કર્યું હતું. ઉત્તરપ્રદેશના દેવરિયા જનપદમાં પીળી સાડીવાળી રીના દ્વિવેદીએ પોતાનો મત પોતાનાં સાસરીયાના ગામ પંસરહીમાં આપ્યો હતો.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે પુર્ણ થયું હતું. આ ચૂંટણીમાં લોકસભાની 543માંથી 542 સીટો પર મતદાન બાદ ચૂંટણી પરિણામો 23 મેનાં રોજ જાહેર થશે. બીજી તરફ પરિણામો પહેલા એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ બધાં વચ્ચે સોશિયલ મીડિયા પર તસવીરો દ્વારા વાયરલ થયેલ પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદીએ રવિવારે સાતમાં તબક્કા માટે મતદાન કર્યું હતું. ઉત્તરપ્રદેશના દેવરિયા જનપદમાં પીળી સાડીવાળી રીના દ્વિવેદીએ પોતાનો મત પોતાનાં સાસરીયાના ગામ પંસરહીમાં આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, રીના દ્વિવેદી લખનઉમાં પીડબલ્યુડીમાં ફરજ બજાવે છે. તેમણે રવિવારે પોતાનાં ગૃહનગર દેવરિયામાં મતદાન કર્યું હતું. આ દરમિયાન તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. મીડિયાએ તેમને સવાલ કર્યો હતો કે, તમે તમારા ગ્લેમરસ સ્ટાઈલનાં કારણે સોશિયલ મીડિયામાં છવાયેલા રહ્યા તો તેમનો જવાબ હતો કે પહેલી વાતમાં ગ્લેમરસ સ્ટાઈલની વાતને હટાવવા માંગીશ. પીળી સાડીવાળી મહિલા અધિકારીએ કઈ જગ્યાએ કર્યું વોટિંગ, નવી તસવીરો આવી સામે તેમણે કહ્યું કે, તે સમયે મહિલા ભારતીય પરિધાનમાં પોતાની ડ્યૂટી પર જઈ રહ્યા હતા. લખનઉથી પોતાનું મતદાન કરવા માટે અહીં આવી છું. મતદાન આ દેશનાં દરેક નાગરિકની જવાબદારી છે. જ્યારે રીના દ્વિવેદી મતદાન કરવા પહોંચ્યા ત્યારે બુધ પર હાજર તમામ લોકો જેમાં સરકારી કર્મચારીઓ પણ હતા તે દરમિયાન તમામે રીના દ્વિવેદી સાથે સેલ્ફી લીધી હતી. પીળી સાડીવાળી મહિલા અધિકારીએ કઈ જગ્યાએ કર્યું વોટિંગ, નવી તસવીરો આવી સામે પીળી સાડીવાળી રીના દ્વિવેદી જે પોતે ચૂંટણીમાં અધિકારી રહી ચુક્યા છે તેમણે તમામ નિયમો અને કાયદા તોડતા પોતાની ગાડી મતદાન કેન્દ્રની અંદર લઈને ગયા હતાં. આ સાથે પોતાનો મોબાઈલ પણ લઈને ગયા હતા અને કોઈ સરકારી કર્મચારીએ પણ તેમને અટકાવ્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ

મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી

Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ

દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ

Embed widget