શોધખોળ કરો

પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ

સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઈંગ બનાવી ચૂકેલી રીના દ્વિવેદી કહે છે કે, જો મને હવે ફિલ્મોમાં કામ કરવાની તક મળશે તો તેની પર વિચાર કરીશ. રીના દ્વિવેદીનું કહેવું છે કે તે હંમેશા આવી જ રીતે તૈયાર થઈને ઓફિસ જાય છે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ હતી. ફેસબુકથી લઈને વોટ્સએપ પર દરેક આ મહિલા વિશે જાણવા માંગતા હતાં. જોકે, આ મહિલાની રિયલ લાઈફમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની રહેવાસી આ મહિલા ચૂંટણી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ નવી દિલ્હી: લોકસભા ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક પીળી સાડીવાળી મહિલા અધિકારીની તસવીર વાયરલ થઈ હતી. ફેસબુકથી લઈને વોટ્સએપ પર દરેક આ મહિલા વિશે જાણવા માંગતા હતાં. જોકે, આ મહિલાની રિયલ લાઈફમાં ઘણાં બધાં ઉતાર-ચઢાવ આવ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની રહેવાસી આ મહિલા ચૂંટણી અધિકારીનું નામ રીના દ્વિવેદી છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ લખનઉના પીડબલ્યૂડી વિભાગમાં જૂનિયર આસિસ્ટન્ટના પદે કાર્યરત રીના દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 2004માં તેમના લગ્ન પીડબલ્યૂડી વિભાગમાં કામ કરનારા સીનિયર આસિસ્ટન્ટ સંજય દ્વિવેદી સાથે થયા હતા. પરંતું 2013માં તેમનું મોત થયું હતું. પતિના અવસાન બાદ તેમની હિંમત બુલકુલ તૂટી ગઈ હતી. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ રીનાએ જણાવ્યું હતું કે, મને પતિના સ્થાને નોકરી મળી હતી. આજે મારો દીકરો 13 વર્ષનો છે. નાનપણથી મને પોતાની જાતને ફિટ રાખવાનો શોખ હતો. આજ કારણ છે કે મને ફોટો સેશન કરાવવું સારું લાગે છે. આ ઉપરાંત, હું હંમેશા ડ્રેસ કોડનું સિલેક્શન સમજી વિચારીને કરું છું. જેના કારણે હું સુંદર દેખાઉં. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ રીનાએ જણાવ્યું હતું કે, આ પહેલા તે અનેકવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ચૂકી છે. તેણે જણાવ્યું કે મને ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની ઓફર મળી હતી પરંતુ મેં ના પાડી દીધી હતી. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ સોશિયલ મીડિયામાં લાખો ફેન ફોલોઈંગ બનાવી ચૂકેલી રીના દ્વિવેદી કહે છે કે, જો મને હવે ફિલ્મોમાં કામ કરવાની તક મળશે તો તેની પર વિચાર કરીશ. રીના દ્વિવેદીનું કહેવું છે કે તે હંમેશા આવી જ રીતે તૈયાર થઈને ઓફિસ જાય છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ તસવીર વાયરલ થયા બાદ રીનાએ કહ્યું કે, લોકો તેમની સાથે સેલ્ફી લેવા માંગે છે. દૂર-દૂરથી ફોન આવે છે. ક્યારેક આ બધું સારું લાગે છે પરંતુ પછી મૂંઝવણ પણ થાય છે. તેણે કહ્યું કે, હું માત્ર મારું કામ કરી રહી હતી. મારી મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યૂટી હતી. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ રીનાએ કહ્યું હતું કે, પરિવાર આને ખૂબ જ સકારાત્મક રીતે લઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે દીકરીનું નામ થયું. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ રીનાએ એમ પણ જણાવ્યું કે તેમના બૂથ પર 70 ટકા મતદાન થયું હતું. ભવિષ્યમાં સેલિબ્રિટી બનવાનું સપનું રાખનારી પીળી સાડીવાળી મહિલા અધિકારી રીના દ્વિવેદી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ રીનાએ જણાવ્યું હતું કે, મને પતિના સ્થાને નોકરી મળી હતી. આજે મારો દીકરો 13 વર્ષનો છે. પીળી સાડીવાળી આ મહિલા અધિકારીનો તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક, દરિયા કિનારે આ રીતે કરાવ્યું ફોટોશૂટ રીના દ્વિવેદીનું કહેવું છે કે તે હંમેશા આવી જ રીતે તૈયાર થઈને ઓફિસ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
EPFO 2026 Changes: UPI-ATMથી પીએફના પૈસા ઉપાડવા, ઓટો ટ્રાન્સફર, જાણો EPFOના પાંચ મોટા ફેરફાર
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Embed widget