શોધખોળ કરો

પ્રિયંકાને શાહરૂખ ઉપરાંત બીજા ક્યા સ્ટાર્સ સાથે અફેર હોવાની ચાલી હતી ચર્ચા ?

1/7
મુંબઇઃ બૉલીવુડની દિગ્ગજ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં એક ફેમસ ફિલ્મ પત્રિકામાં આપેલા ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે એક વર્ષ પહેલા રિલેશનશિપમાં હતી, જોકે અત્યારે તે સિંગલ છે. તેને કહ્યું કે અત્યારે મને ઇમ્પ્રેસ કરી શકે એવો કોઇ છોકરો નથી મળ્યો. પ્રિયંકાની મિસ વર્લ્ડથી ક્વાન્ટિકો સુધીની યાત્રા દરમિયાન તેને દરેક બાજુઓને લોએ જાણી છે, પણ તેની પર્સનલ લાઇફ વિશે હજુ બહુ ઓછા લોકો જાણે છે. અહીં પ્રિયંકાને છેલ્લા કયા કયા સ્ટાર સાથે અફેરની ચર્ચા ચાલી તે બતાવવામાં આવી છે.

2/7
ટૉમ હિડલસ્ટન- હૉલીવુડ ફિલ્મ સ્ટાર ટૉમ હિડલસ્ટનના પ્રિયંકા સાથેના ફ્લર્ટિંગ સીને મીડિયામાં ખુબ ચર્ચા જગાવી હતી. ટૉમ હિડલસ્ટન એક્ટર ઉપરાંત, પ્રૉડ્યૂસર અને મ્યૂઝિક પરફોર્મર છે.

3/7
શાહરૂખ ખાન- બૉલીવુડના કિંગ ખાન તરીકે જાણીતા અને ગૌરીના કમિટેડ હસબન્ડ બની ચૂકેલા શાહરૂખનું નામ પણ એકસમયે પ્રિયંકા સાથે ચર્ચાયું હતું. પ્રિયંકાએ પણ ઘણાબધા પ્રસંગે શાહરૂખની પ્રસંશા કરીને કહ્યું પણ હતું કે શાહરૂખ જેવો કોઇ એક્ટર નથી.

4/7
અક્ષય કુમાર- એકસમયે પ્રિયંકા અને અક્ષયની ઓન સ્ક્રીન લવ સ્ટૉરી અને કેમેસ્ટ્રીને ઓડિયન્સે વધાવી હતી. બન્નેએ એકબીજા સાથે ઘણીબધી ફિલ્મો આપી પણ ખરી. બન્નેની લવ સ્ટૉરીને લઇને મીડિયામાં ચાલેલી રુમર્સથી ટ્વીકંલે અક્ષયને પ્રિયંકા સાથે કામ કરવાની પણ ના પાડી દીધી હતી.

5/7
 શાહિદ કપૂર- જ્યારે બોલીવુડ ગોસિપ મોન્ગર્સ ફિલ્ડના ડે હતા ત્યારે પ્રિયંકા અને શાહિદ એકબીજાની નજીક આવ્યા હતા. આ વાતને એક વર્લ્ડ બૉલીવુડ ન્યૂઝે એક્સપૉઝ પણ કર્યા, જેમાં બન્ને એકબીજાને ડેટિંગ કરવાનો ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે, એક વર્ષ પછી શાહિદે જાતે જ પ્રિયંકા સાથેના અફેરને કબુલ્યુ હતું.

6/7
હરમન બાઝવા- રિપોર્ટ્સ એવા પણ હતા કે જ્યારે ફિલ્મ લવ સ્ટૉરી 2050 શૂટ થઇ રહી હતી ત્યારે પ્રિયંકા ફિલ્મ પ્રૉડ્યૂસર હેરી બાઝવાના પુત્ર હરમન બાઝવા સાથે અફેરમાં હતી. આ અફેર લગભગ 5 વર્ષ સુધી ચાલ્યું હતું. જોકે, બાદમાં તેનું બ્રેકઅપ થઇ ગયું હતું.

7/7
આસીમ મર્ચન્ટ- જ્યારે પ્રિયંકાના શરૂઆતના મૉડલિંગ દિવસો હતા ત્યારે તે આસીમ મર્ચન્ટના પ્રેમમાં પાગલ થઇ હતી, તેને બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ ત્યારે પણ આસીમ મર્ચન્ટના પ્રેમમાં રહી, પ્રિયંકાના એક મેનેજરે પણ આ વાતનો ખુલાસો કર્યો હતો કે પ્રિયંકાએ એકસમયે સુસાઇડ કરવાનો નિર્ણય કર્યો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ

આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ

400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો

આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી

મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત

ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત

Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી

Embed widget