શોધખોળ કરો
આમિર ખાનને ફેને કહ્યું, ‘હું તમારી સાથે સેક્સ કરવા માંગુ છું’, જવાબ સાંભળીને પત્ની કિરણ ચોંકી ગઈ
1/7

આમિરની આગામી ફિલ્મ ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં કેટરીના કૈફ અને અમિતાભ બચ્ચન લીડ રોલમાં નજરે પડશે. તાજેતરમાં ફિલ્મમાં કેટરીનાનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. બિગ બી પણ ફિલ્મમાં અલગ અવતારમાં નજરે પડશે. આ ફિલ્મ 7 નવેમ્બરે રિલીઝ થશે.
2/7

કિરણે જણાવ્યું કે, “તે હંમેશા આમિરનો ફોન ચેક કરે છે અને બધા જ મેસેજ વાંચે છે.”
Published at : 24 Jan 2018 08:14 AM (IST)
Tags :
Aamir KhanView More






















