શોધખોળ કરો

બોલિવૂડનો આ એક્ટર લગ્નના આઠ વર્ષ બાદ પત્નીથી અલગ થયો? પત્નીએ છોડ્યું ઘર

ચર્ચા છે કે છેલ્લાં કેટલાંક સમયથી અવંતિકા તથા ઈમરાન વચ્ચે અનેક પ્રકારના વિવાદો શરૂ થઈ ગયા છે. બંને વચ્ચેના મતભેદો સામે આવી રહ્યાં છે.

નવી દિલ્હીઃ ઇમરાન ખાન અને અવંતિકા મલિકના લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. ઇમરાન અને અવંતિકાએ 2011માં લગ્ન કર્યા હતા. બન્ને એક દીકરી પણ છે. પરંતુ હવે ઇમરાન અને અવંતિકા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. બોલિવૂડનો આ એક્ટર લગ્નના આઠ વર્ષ બાદ પત્નીથી અલગ થયો? પત્નીએ છોડ્યું ઘર ચર્ચા છે કે છેલ્લાં કેટલાંક સમયથી અવંતિકા તથા ઈમરાન વચ્ચે અનેક પ્રકારના વિવાદો શરૂ થઈ ગયા છે. બંને વચ્ચેના મતભેદો સામે આવી રહ્યાં છે. અવંતિકા હવે ઈમરાન ખાનના પાલી હિલ સ્થિત ઘરમાં પણ રહેતી નથી. હાલમાં અવંતિકા તેના માતા પિતા સાથે રહે છે. હાલમાં બંનેના પરિવાર સમાધાન કરાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. બોલિવૂડનો આ એક્ટર લગ્નના આઠ વર્ષ બાદ પત્નીથી અલગ થયો? પત્નીએ છોડ્યું ઘર ઈમરાન ખાન તથા અવંતિકાએ આઠ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2011માં લગ્ન કર્યાં હતાં. 2014માં અવંતિકાએ દીકરી ઈમારાને જન્મ આપ્યો હતો. ઈમરાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો ઈમરાન છેલ્લે 2015માં ફિલ્મ 'કટ્ટી બટ્ટી'માં જોવા મળ્યો હતો. ત્યારબાદ 2018માં ઈમરાન ખાને શોર્ટ ફિલ્મ 'મિશન માર્સઃ કિપ વોકિંગ ઈન્ડિયા'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ 20 મિનિટની હતી.

ટોપ સ્ટોરી

ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

Tiger Shroff Firing: ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસ, આરોપીઓને લઈને આજે મુંબઈ પહોંચશે પોલીસ

દિશા પટણીના ઘરે પહોંચી પોલીસ, ટાઈગર શ્રોફ પર ફાયરિંગ બાદ અભિનેત્રીની સુરક્ષામાં વધારો

Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ

વિડિઓઝ

Rajkot News: સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીયુ સિવિલ હોસ્પિટલ ફરીથી વિવાદમાં આવી
CM Bhupendra Patel: વીજળીની વધતી માગ પર સરકાર એક્શનમાં , મુખ્યમંત્રીની ઉચ્ચસ્તરીય બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : પલ્લી પર ઘીનો અભિષેક
Hun To Bolish : હું તો બોલીશ : સરકારે જ ખોલી પુલની પોલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી પોલીસની પિટાઈ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
દશેરા કાર્યક્રમમાં સામેલ થયા PM મોદી, જાણો ભગવાન રામના આદર્શ અંગે શું બોલ્યા વડાપ્રધાન
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
ટાઇગર શ્રોફ નહીં, બીજા કોઇનો જીવ લેવા માંગતા હતા હુમલાખોરો, પોલીસ પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
Asian Para Games 2026: નિષાદ કુમારે લોન્ગ જમ્પ પછી હાઇ જમ્પમાં પણ જીત્યો ગોલ્ડ, રચી દીધો ઇતિહાસ

મિચેલ સ્ટાર્કે રચ્યો ઇતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં આવું પરાક્રમ કરનાર દુનિયાનો પ્રથમ બોલર

દશેરા પર્વ: અમદાવાદમાં સવારથી જ ફાફડા-જલેબી ખરીદવા માટે ફરસાણની દુકાનો પર લાગી લાંબી કતારો

Surat: સુરતમાં DRIનો મોટો સપાટો, એરપોર્ટ પરથી 10 કરોડની કિંમતનું 6.9 કિલો સોનું પકડ્યું

Rupal Palli Photos: રૂપાલની પલ્લીમાં લાખો લિટર શુદ્ધ ઘીનો અભિષેક, મધરાત્રે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Mahindra XUV 3XO ZNG નું બુકિંગ આજથી શરૂ, કિંમત 9.99 લાખ

Embed widget