શોધખોળ કરો
Advertisement
આમીરખાનની દીકરી ઈરા કઈ સેલિબ્રિટીને કરી રહી છે ડેટ? તસવીરો મૂકીને રીલેશનની કરી કબૂલાત
ઇરા ખાન એક્ટર આમિર ખાન અને રીના દત્તાની નાની દીકરી છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેતા આમિર ખાનની દીકરી ઇરા ખાન હવે સોશ્યલ મીડિયામાં ચમકી રહી છે. તેને સોશ્યલ મીડિયામાં એક મોટો ખુલાસો કર્યો છે, તેને કન્ફોર્મ કર્યુ છે કે તે રિલેશનશિપમાં છે. તે મ્યૂઝિશિયન મિશાલ કૃપલાનીને ડેટ કરી રહી છે. તેને આની કેટલીક તસવીરો શેર કરી છે.
22 વર્ષીય ઇરા ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર આ વાતને કન્ફોર્મ કર્યુ છે, ઇન્સ્ટાગ્રામમાં એક ફેને ઇરાને પુછ્યુ કે શું તે રિલેશનશિપમાં છે? તેને આ વાતનો જવાબ એક તસવીરની સાથે આપ્યો, જેમાં તે વિશાલને હગ કરતાં દેખાઇ રહી છે. આ સ્ટૉરીમાં ઇરાએ મિશાલને ટેગ પણ કર્યો હતો.
ઇરા ખાન હંમેશા સોશ્યલ મીડિયામાં હંમેશા મિશાલ સાથેની તસવીરો શેર કરતી રહે છે, પણ ક્યારેય આ વાતનો ઓફિશિયલ સ્વીકાર નથી કર્યો. વેલેન્ટાઇન ડે પર પણ મિશાનનો એક વીડિયો શેર કર્યો હતો જેમાં મિશાલ પિયાનોની સામે બેસીને ગાતો દેખાઇ રહ્યો હતો.
ઇરા ખાન એક્ટર આમિર ખાન અને રીના દત્તાની નાની દીકરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement