શોધખોળ કરો

કંગનાના પ્રેમમાં ગાંડો થયો 64 વર્ષીય આ સુપરસ્ટાર, બોલ્યો- તે લગ્ન માટે હા પાડે તો પત્નીને છોડી દઉં...........

પત્ની સનીતા કપૂર (Sunita Kapoor)ને છુટાછેડા આપીને કંગના રનૌત સાથે લગ્ન (Kangana Ranaut Wedding) કરવાની વાત ખુદ અનિલ કપૂરે (Anil Kapoor) તાજેતરમાં જ એક ટૉક શૉમાં કહી છે. 

Anil Kapoor Chooses Kangana Ranaut: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) આમતો પોતાના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહ્યાં કરે છે, પરંતુ હવે કંગના બીજી રીતે ચર્ચામાં આવી છે, કેમ કે કંગના બૉલીવુડના એક મોટા સુપરસ્ટારની દિવાનગીનુ કારણ બની છે. એટલુ જ નહીં કંગનાના પ્રેમમાં આ સુપરસ્ટાર એટલો બધા પાગલ છે કે તે પોતાની પત્નીને તલાક આપવા માટે પણ તૈયાર છે. આ વાત ખુદ સુપરસ્ટારે કબુલી છે. આ સુપરસ્ટારનુ નામ છે અનિલકપૂર, જી હાં, અનિલકપૂર આજકાલ કંગનાના પ્રેમમાં તમામ હદો પાર કરવા તૈયાર થઇ ગયો છે. 

પત્ની સનીતા કપૂર (Sunita Kapoor)ને છુટાછેડા આપીને કંગના રનૌત સાથે લગ્ન (Kangana Ranaut Wedding) કરવાની વાત ખુદ અનિલ કપૂરે (Anil Kapoor) તાજેતરમાં જ એક ટૉક શૉમાં કહી છે. 

અનિલ કપૂરે કરણ જોહરના શો કોફી વિથ કરણમાં આ વાત કહી હતી. આ ઇન્ટરવ્યૂ દરમિયાન- અનિલ કપૂર પર કોઇ પણ એક્ટ્રેસ ફિદા થઇ જાય છે પરંતુ શું તમે જાણો છો કે ઈન્ડસ્ટ્રીમાં એક એવી અભિનેત્રી છે જેના પર અનિલ કપૂર પોતે ફિદા છે. તેનો જુસ્સો એવો છે કે તે તેના માટે તેની પત્નીને છૂટાછેડા પણ આપી શકે છે. તે અભિનેત્રી છે કંગના રનૌત. જ્યારે કરણે અનિલને એવી મહિલાનું નામ પૂછ્યું કે જેના માટે તે તેની પત્નીને છોડી શકે. આના પર અનિલે મજાકમાં કંગના તરફ ઈશારો કરીને તેનું નામ લીધું.

એક ઈન્ટરવ્યુ દરમિયાન અરબાઝ ખાને અનિલ કપૂરને પૂછ્યું કે તેની યુવાનીનું રહસ્ય શું છે? અભિનેતાએ કહ્યું કે મને લાગે છે કે આપણે ભગવાને આપેલા જીવનનો આનંદ માણવો જોઈએ. 

----

View this post on Instagram
 
A post shared by anilskapoor (@anilskapoor)

View this post on Instagram
 
A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'

PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર

IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
Weather Update:રાજ્યમાં હિટવેવની આગાહી,આ 9 જિલ્લામાં આકરી ગરમીનું રેડ એલર્ટ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
PM મોદીનું કરાયું ભવ્ય સ્વાગત, મોરેશિયસના વડાપ્રધાન સહિત તમામ મંત્રીઓ રહ્યા હાજર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
IPL 2025 અગાઉ LSGને લાગ્યો ઝટકો, મયંક યાદવ આટલી મેચમાંથી બહાર
ડિવોર્સની ચર્ચા વચ્ચે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર સાથેના જૂના ફોટા ફરી કર્યાં રિસ્ટોર, જાણો ડિટેલ

MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ

'પાવર સપ્લાય બંધ કરી દઇશું', ટ્રમ્પના અંદાજમાં કેનેડાના આ શહેરની અમેરિકાને ધમકી

દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ

Embed widget