શોધખોળ કરો
Advertisement
તેલુગુ એક્ટર નિતિને ગર્લફેર્ન્ડ શાલિની સાથે કરી સગાઈ, તસવીરો થઈ વાયરલ
નિતિને સગાઈની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં પારંપરિક પોશાકમાં આ જોડી ખૂબસૂરત નજર આવી રહી છે.
હૈદરાબાદ: ‘શ્રીનિવાસ કલ્યાણ’ અને ‘ચલ મોહન રંગા’ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા માટે જાણીતા તેલુગુ એક્ટર નિતિને ગર્લફ્રેન્ડ શાલિની સાથે સગાઈ કરી લીધી છે. હૈદરાબાદમાં પોતાના પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની ઉપસ્થિતિમાં સગાઈ કરી હતી. જેની તસવીરો વાયરલ થઈ રહી છે.
નિતિને સગાઈની કેટલીક તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં પારંપરિક પોશાકમાં આ જોડી ખૂબસૂરત નજર આવી રહી છે.
શાલિનીએ યૂકેની યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. તે નિતિને છેલ્લા 8 વર્ષથી ઓળખે છે. બન્ને ઘણા સમયથી રિલેશનશિપમાં હતા.View this post on InstagramPelli panulu started.. Mussssikk startttts ❤️❤️❤️ Need ur blessings...🤗🤗
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં નિતિને પોતાની લવ સ્ટોરી વિશે ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “આ કોઈ અન્ય લવ સ્ટોરીની જેમ નથી. અમે કોમન ફ્રેન્ડની જેમ મળ્યા હતા અને બાદમાં એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.”View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion