શોધખોળ કરો
હિન્દી ફિલ્મોના આ સુપરસ્ટારે 350 યુવતીઓ સાથે માણ્યું છે સેક્સ? જાણો વિગત
1/5

‘સંજૂ’ના ટ્રેલરમાં સંજય દત્તની પર્સનલ લાઈફને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. ટ્રેલરમાં બતાવાયું છે કે સંજય દત્તને 350 છોકરી સાથે અફેર હતા. ટ્રેલરની શરૂઆત એક ડાયલોગથી થાય છે, જેમાં સંજૂ કહે છે કે, ”આજે મારા માટે ખુશીનો દિવસ છે, કારણકે આજે મારી ઓટોબાયોગ્રાફી એટલે કે આત્મકથા તમારી સામે આવી છે. આટલી વેરાયટીવાળી લાઈફ તમને ક્યાં મળશે. હું દારૂડિયો છું, ડ્રગ એડિક્ટ છું પણ આતંકી નથી.”
2/5

રણબીરની ગર્લફ્રેંડ્સની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ સાથે લાંબા સમય સુધી તે રિલેશનશીપમાં હતો. કરિયરના શરૂઆતના દિવસોમાં રણબીરનું નામ સોનમ કપૂર સાથે પણ જોડાયું હતું. હાલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચા છે.
Published at : 31 May 2018 02:36 PM (IST)
View More





















