શોધખોળ કરો
Advertisement
વિવેક ઓબેરોયને મળી રહી છે ધમકીઓ, મુંબઈ પોલીસે આપી સુરક્ષા
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈને સોશિયલ મીડિયા પર તેની ભારે ટીકા થઈ હતી
મુંબઈ: બોલિવૂડ સ્ટાર એશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન અને અભિષેકને લઈને એક મીમ ટ્વિટ કરવા પર અભિનેતા વિવેક ઓબેરોય વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર ચારે તરફ ટીકા થયા બાદ હવે તેને ધમકીઓ મળી રહી છે. ધમકીઓના કારણે મુંબઈ પોલીસે વિવેક ઓબેરોયે સુરક્ષા આપી છે. જો કે હજું સુધી એ સ્પષ્ટ નથી કે વિવેક ઓબેરોયને ધમકીઓ ક્યાંથી મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પર વિવેક ઓબેરોયે સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચની તસવીરવાળું મીમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. જેને લઈ રાષ્ટ્રીય મહિલા આયોગે તેને નોટિસ ફટકારી છે. જો કે ભારે આલોચના થતાં વિવેક ઓબરોયે માફી માંગી હતી અને પોતાના આ વિવાદિત ટ્વિટને હટાવી દીધું હતું. વિવેકે એશ્વર્યા રાય પર કરેલા વિવાદિત ટ્વિટ પર સલમાન ખાનની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યું ? આ ગંભીર બિમારીનો સામનો કરી રહી છે અનુષ્કા શર્મા, છતાં વર્લ્ડ કપમાં આપશે વિરાટનો સાથMaharashtra: Actor Vivek Oberoi has been provided security by Mumbai police today, after he had received threats. pic.twitter.com/hlreq0X0ku
— ANI (@ANI) May 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement