શોધખોળ કરો
એક્ટ્રેસ અમીષા પટેલે ટ્રેડિશનલ લૂકમાં શેર કરી તસવીરો
આ તસવીરોમાં અમીષા લાલ કલરના લહેંગામાં પોઝ આપતી જોવા મળે છે. અમીષાએ શેર કરેલી તસવીરોને ફેન્સ લાઈક્સ કરી રહ્યા છે.
મુંબઈ: બોલીવૂડમાં સૌથી હોટ અને બોલ્ડ અંદાજના કારણે એક્ટ્રેસ અમીષા પટેલ જાણીતી છે. તે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર હોટ અને સેક્સી તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ અમીષાએ પોતાના ઈન્સટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અમીષા લાલ કલરના લહેંગામાં પોઝ આપતી જોવા મળે છે. અમીષાએ શેર કરેલી તસવીરોને ફેન્સ લાઈક્સ કરી રહ્યા છે. અમીષા પટેલે પોતાના એકાઉન્ટ પર કોમેન્ટ ઓપ્શન હાઈડ કર્યું છે જેના કારણે ફેન્સ કોમેન્ટ નથી કરી શક્તા.View this post on Instagram
અમીષા પટેલ સતત બોલ્ડ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, પરંતુ એક્ટ્રેસે ટ્રેડિશનલ લૂકની તસવીરો શેર કરી ફેન્સને ચોંકાવી દિધા છે.અમીષા પટેલના ઈન્સ્ટાગ્રામ પર 2 મિલિયન કરતા વધારે ફોલોઅર્સ છે.View this post on Instagram
અમીષા પટેલ પોતાના બોલ્ડ અને હોટ વીડિયો પણ ફેન્સ સાથે સતત શેર કરે છે. અમીષા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement