શોધખોળ કરો

નાગિન ફેમ આ એક્ટ્રેસ બની માતા, પુત્રને આપ્યો જન્મ

રોહિતે સોશિયલ મીડિયા પર ખુશખબર શેર કરતાં લખ્યું, “ઓહ બોય.” તસવીરમાં રોહિત અનીતાના ગાલ પર કિસ કરતો નજરે પડી રહ્યો અને અનીતા બેબી બંપ ફ્લોંટ કરી રહી છે અને તસવીર પર 9 ફેબ્રુઆરી 2021 લખ્યું છે.

નાગિન ફેમ એક્ટ્રેસ અનીતા હસનંદાનીએ પુત્રને જન્મ આપ્યો છે. તેના પતિ રોહિત રેડ્ડીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. રોહિતે સોશિયલ મીડિયા પર ખુશખબર શેર કરતાં લખ્યું, “ઓહ બોય.” તસવીરમાં રોહિત અનીતાના ગાલ પર કિસ કરતો નજરે પડી રહ્યો અને અનીતા બેબી બંપ ફ્લોંટ કરી રહી છે અને તસવીર પર 9 ફેબ્રુઆરી 2021 લખ્યું છે. તેણે આ પોસ્ટ શેર કર્યા બાદ ફેંસ અને ઈન્ડસ્ટ્રીમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. અનીતાએ તેની પ્રેગ્નેંસીની ખબર ગત વર્ષે ઓક્ટોબરમાં આપી હતી.અનીતા અને રોહિત વીડિયો શેર કરીને તેઓ માતા-પિતા બનવાના હોવાની જાહેરાત કરી હતી.
View this post on Instagram

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

">
અનીતાએ 2013માં રોહિત સાથે લગ્ન કર્યા હતા. તે ટીવી ઉપરાંત ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. સૌથી પહેલા 1999માં તાલ ફિલ્મમાં નજરે પડી હતી. UP ના કાસગંજમાં કાનપુર જેવો કાંડ, શરાબ માફિયા પર રેઇડ કરવા ગયેલી પોલીસ પર હુમલો, કોન્સ્ટેબલનું મોત કોહલીની કેપ્ટન્સીમાં ભારત સતત ચોથી ટેસ્ટ હારતાં કોહલીને કેપ્ટન તરીકે દૂર કરીને કોને કેપ્ટન બનાવવા ઉઠી માંગ ?  રાશિફળ 10 ફેબ્રુઆરીઃ  મકર રાશિમાં આજે છ ગ્રહોની બની રહી છે યુતી, જાણો શું પડશે તમારા પર અસર
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ

Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત

Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર

ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
ZIM vs IND Live Score: ઝિમ્બાબ્વે સામે બીજી ટી-20 મેચમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ કરશે બેટિંગ
જો તમે ITR ફાઇલ કર્યા બાદ આ કામ નહી કરો તો નહી મળે રિફંડ

Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ

Embed widget