શોધખોળ કરો

રાશિફળ 10 ફેબ્રુઆરીઃ મકર રાશિમાં આજે છ ગ્રહોની બની રહી છે યુતી, જાણો શું પડશે તમારા પર અસર

Today Horoscope: આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. મકર રાશિમાં આજે છ ગ્રહોની યુતી બની રહી છે. આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. મકર રાશિમાં આજે છ ગ્રહોની યુતી બની રહી છે.

આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ ચૌદશની તિથિ છે. આજે ચંદ્ર મકર રાશિમાં ગોચર કરી રહ્યો છે. મકર રાશિમાં આજે છ ગ્રહોની યુતી બની રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં તેને ગોળ યોગ કહે છે. ગ્રહોની સ્થિતિ આજે તમામ રાશિ પર પ્રભાવ પાડશે. આજે કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની છે. મેષ  (અ.લ.ઇ.)    આજે ગ્રહોની સ્થિતિ આજીવિકા માટે કષ્ટાદાયી બની રહી છે. તેથી ઘણા સક્રિય રહેજો. ઘરમામ તમામનો સહયોગ મળવાથી મન પ્રસન્ન રહેશે. વૃષભ (બ.વ.ઉ.) આજે તમામ કાર્યો પૂરા કરવા જરૂર કરતાં વધારે પરિશ્રમ કરવો પડશે. જીવનસાથી સાથે તાલમેલ વધારજો, નહીંતર મતભેદ વધી શકે છે. મિથુન  (ક.છ.ઘ.)  આજના દિવસે વિપરિત પરિસ્થિતિમાં પણ ધીરજ ન ગુમાવતાં. આગામી થોડા દિવસ  આથિક અને આજીવિકા માટે થોડા પડકારભર્યા રહેશે.
કર્ક  (ડ.હ.) આજે ગ્રહોની સ્થિતિ પરસ્પર તાલમેલ બગાડવાની સાથે સંબંધોમાં તકરાર ઉભી કરી શકે છે. પારિવારિક સ્થિતિ સુધારવા તમામને સમય આપજો. સિંહ  (મ.ટ.)  આજના દિવસે કર્મ અને પોતાના લોકોનો સહયોગ કામ આવશે. આ માનસિકતા સાથે આગળ વધવાથી સફળતા મળશે. કન્યા  (પ.ઠ.ણ.)  આજે ખુદને તણાવ કે માનસિક બોજથી બચાવવાનો પ્રયાસ કરજો. નોકરિયાત લોકોને મનગમતા કામ પૂરા કરવામાં મુશ્કેલી થશે. તુલા   (ર.ત.)  આજના દિવસે  ગ્રહોનો નકારાત્મક પ્રભાવ તમારી સુખ સુવિધા ઘટાડી શકે છે. ભૌતિક સુખમાં ઘટાડો કરીને આધ્યાત્મિક સુખ વધારવાના પ્રયાસથી મનને શાંતિ મળશે. વૃશ્ચિક (ન.ય.)  પોતાની સામાજિક છબી પ્રત્યે ખૂબ સતર્ક રહેજો. તમારી છબી ખરડાઈ તેવું કોઈ કામ ન કરતાં. બચત અને સુખનો તાલમેલ રાખવાથી પરિસ્થિતિ તમારા નિયંત્રણમાં રહેશે. ધન  (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસે ખુદને આર્થિક રીતે મજબૂત બનાવવા તરફ આગળ વધવું પડશે. ઘરનો માહોલ પ્રફુલ્લિત અને હર્ષિત રહેશે.  મકર  (ખ.જ.)  આજે ખુદને આત્મવિશ્વાસથી ભરપૂર રાખજો. કામકાજમાં ઉર્જાનો ઉપયોગ કરીને સારો દેખાવ કરજો. ગ્રહોની સ્થિતિ ઈમ્યુનિટી નબળી પાડી શકે છે. પરિવારના સભ્યો સાથે વિવાદ વધી શકે છે. કુંભ  (ગ.શ.ષ.સ.) ઘર હોય કે કાર્યાલય આજે સહયોગીઓને મહત્વ આપજો. અચાનક યાત્રાનો યોગ બની રહ્યો છે. મોટા રોકાણથી બચજો. મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે આકરી મહેનત સફળતાના દ્વાર સુધી લઈ જશે. તમારા સારા વ્યવહારના કારણે કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીનો સહયોગ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget