શોધખોળ કરો
મેરિટલ રેપ જોકને લઈ બોલીવુડની આ એક્ટ્રેસે માંગી માફી, જાણો ફિલ્મમાં શું હતો ડાયલોગ
1/4

કાર્તિક આર્યનના મોનોલૉગ જ તેની ફિલ્મની ખાસિયત હોય છે પરંતુ હવે આ ફિલ્મમાંથી તે દૂર કરવામાં આવી શકે છે. ફિલ્મ પતિ, પત્ની ઔર વોને મુદસ્સર અજીજે બનાવી છે. જેમાં કાર્તિક, ભૂમિ ઉપરાંત અનન્યા પાંડે અને અપારશક્તિ ખુરાના પણ છે. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
2/4

ઝૂમ ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં ભૂમિ પેડનેકરે ફિલ્મના ટ્રેલરની કરવામાં આવી રહેલી નિંદા પર પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું, જો લોકોની ભાવનાઓને કોઇપણ પ્રકારે ઠેસ પહોંચી હોય તો હું તમામની માફી માંગુ છું. કારણકે આમ કરવાનો ફિલ્મ સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિનો ઇરાદો નહોતો. ફિલ્મ પતિ, પત્ની અને વો સાથે સંકળાયેલા કોઇપણ વ્યક્તિ આવી વિચારશ્રેણીને પ્રોત્સાહન નથી આપતા.
Published at : 07 Nov 2019 11:50 AM (IST)
View More





















