શોધખોળ કરો

આ એક્ટ્રેસને કોલ ગર્લ બતાવીને ટ્રેનમાં લગાવ્યું પોસ્ટર, લોકો સીધી સેક્સની જ માગ કરે છે

ત્રણ દિવસ બાદ મારા એક મિત્રએ મને એક પોસ્ટરની તસવીર શેર કરી ત્યારે મને ખબર પડી કે આવું બધું કેમ થઈ રહ્યું છે.

નવી દિલ્હીઃ ‘બોઉ કોતા કાઓ’, તુમ અમૈ મિલે’, ‘સુબર્ણલતા’ અને ‘ભૂમિકન્યાַ જેવી બાંગ્લા ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂકેલ એક્ટ્રેસ બૃષ્ટિ રોયની સાથે કંઈક એવું થયું કે તેના લીધે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસથી તેની પાસે અલગ અલગ નંબરોથી પુરુષોના કોલ આવી રહ્યા છે અને તેની સાથે અભદ્ર વાતો કરી રહ્યા છે. બૃષ્ટિ રોયે વાત કરતા જણાવ્યું કે, મને 24 ઓગસ્ટથી અજાણ્યા નંબર પરથી કોલ આવવા લાગ્યા. શરૂઆતમાં મને લાગ્યું કે આ ખોટા ફોન છે કોઈ મને હેરાન કરી રહ્યું છે. ત્રણ દિવસ બાદ મારા એક મિત્રએ મને એક પોસ્ટરની તસવીર શેર કરી ત્યારે મને ખબર પડી કે આવું બધું કેમ થઈ રહ્યું છે. ફોટો જોઈને હું ચોંકી ગઈ હતી. મને સતત ફોન આવવાનું શરૂ થઈ ગયું. ફોનમાં સીધી સર્વિસ વિશે જ પુછે. બધાનું એવું કહેવું છે કે, મારો નંબર તમને એક એસ્કોર્ટ સર્વિસની જાહેરાતવાળા પોસ્ટર પરથી મળ્યો છે. લોકો મને પુછી રહ્યા છે કે શું પોસ્ટર પર દેખાઈ છે તે ફોટો બૃષ્ટિ રોયનો જ છે. આવી બધી વાતો સાંભળીને મને મોટો આઘાત લાગ્યો. લોકો મારી સાથે ગંદી વાતો કરતા હતા. બૃષ્ટિએ પોલીસ ફરિયાદ કરી છે. તેણે આગળ કહ્યું કે, હું ફોન નંબર બદલવાનું વિચારૂ છું પણ હાલ પોલીસની તપાસ શરૂ છે એટલે હું નહીં કરી શકું. હાલ તો હું તેનો સામનો કરી રહી છું. હું જાણું છું કે હું નિર્દોષ છું. કોઈએ મને હેરાન કરવા માટે આ બધું કાવતરૂ કર્યું છે. પરંતુ હું હાર નહીં માનું અને જલ્દી જ ગુનેગારોને સજા મળશે. બૃષ્ટિ રોયે ઘણી બધી બંગાળી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. ફિલ્મોમાં પણ તેણે રોલ કરેલા છે. આ દિવસોમાં તે કામ નથી કરી રહી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget