શોધખોળ કરો

એક જ કારમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ અડધી રાતે ક્યાં ગયા! જુઓ તસવીરો

1/7
2/7
3/7
છેલ્લા કેટલાંય સમયથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ડેટિંગ કરી રહ્યા છે તેવી અફવા ચાલી રહી છે. જોકે રણવીરનું સંચાલન કરતી વાયઆરએફ ટેલેન્ટે આ અફવા અંગે રદિયો આપ્યો હતો.

4/7
દીપિકા અને રણવીર એક જ કારમાં કરણ જોહરના ઘરે પહોંચ્યા હતાં. જેની તસવીરો કેમેરામાં ક્લિક થઈ હતી. જેમાં રણવીર કેપ અને ચશ્મા પહેરીને કારમાં બેઠો હતો. જ્યારે દીપિકા પણ ચશ્મા પહેરીને રણવીરની પાસે બેઠી હતી. આ તસવીરો કેમેરામાં કેદ થઈ ત્યારે દીપિકા સ્માઈલ આપતી નજરે પડી હતી.

5/7
રવિવારે રાત્રે કરણ જોહરના ઘરે અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને અભિનેતા રણવીર સિંહ મળવા માટે પહોંચ્યા હતં. એક જ કારમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ કરણ જોહરના ઘરની બહાર એક સાથે જોવા મળ્યા હતાં.

6/7
દીપિકા અને રણવીર આ વર્ષ જૂન કે જુલાઈમાં એક બીજા સાથે લગ્ન કરી શકે છે. બંનેના પરિવારોએ તેમના લગ્નની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે તેવું સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. આ ઉપરાંત બંને ઘણીવાર સાથે જોવા પણ મળ્યાં છે તો આવી જ રીતે રવિવારે એક જ કારમાં જોવા મળ્યા હતાં.

7/7
મુંબઈ: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણાં દિવસોથી અભિનેત્રી દીપિકા પાદૂકોણ અને અભિનેતા રણવીર સિંહ પ્રેમમાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. બંને જલદીથી લગ્ન બંધનમાં બંધાઈ જવાના હોવાના અહેવાલો પણ આવી રહ્યાં છે. જોકે આ ઉપર દીપિકા કે રણવીર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યા નથી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અંશુલા-રોહનના વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ સિતારા ઉમટ્યા, કાંજીવરમ સાડીમાં રેખાનું જાજરમાન લૂક બન્યું આકર્ષણનું કેન્દ્ર

Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

5 જુલાઇએ ગૌરી સ્પૈટ સાથે લગ્નના બંધનમાં બંધાશે આમિર ખાન, જાણો વેન્યુથી લઇ ગેસ્ટ સુધીની તમામ ડિટેલ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેરબજારમાં મોટો ભૂકંપ: સેન્સેક્સ 1677 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹700000 કરોડ સ્વાહા

ભારતની સતત હાર પર ગૌતમ ગંભીરે આખરે મૌન તોડ્યું, ડ્રેસિંગ રૂમની સૌથી મોટી નબળાઈ છતી કરી

ગુજરાતમાં ભારે વરસાદ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, આવતીકાલે સુરત અને વલસાડની લેશે મુલાકાત

ઇંગ્લેન્ડ સામે 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી સતત 2 મેચમાં ફ્લોપ: શું પ્લેઇંગ 11 માંથી થશે આઉટ?

FSSAI નો સપાટો: બાળકોની ફેવરિટ Lotte Choco Pie 100% શાકાહારી નથી, 3 કંપનીઓને ફટકારી નોટિસ

'ઈરાન સાથે કરાર સમાપ્ત',  ટ્રમ્પે શાંતિ કરાર તોડવાની કરી જાહેરાત, શું હવે આર-પારની લડાઈ થશે?

ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં મોટો કડાકો, 1,600 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ,  નિફ્ટી 493 પોઈન્ટ નીચે

Gujarat Rain: રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ 

Embed widget