શોધખોળ કરો

સ્કૂલમાં સૌથી વધુ તોફાની છોકરી હતી આ એક્ટ્રેસ, ખુદ શેર કર્યુ સ્કૂલનુ રિપોર્ટ કાર્ડ

દીપિકાના આ રિમાર્ક્સ પર રણવીર સિંહે કૉમેન્ટ કરી છે. હાં, ટીચર દીપિકાને આદેશોનું પાલન કરવાનુ શીખવુ જોઇએ

મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે, હવે દીપિકાએ પોતાના સ્કૂલના દિવસો યાદ કરીને તસવીરો શેર કરી છે જે તેની સ્કૂલનુ રિપોર્ટ કાર્ડ છે. આના પરથી જાણી શકાય કે દીપિકા પાદુકોણ સ્કૂલના દિવસોમાં કેવી હતી, તેનુ વર્તન કેવુ હતું. આના પર તેના પતિ રણવીર સિંહે પણ એક ક્યૂટ કૉમેન્ટ કરી છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી છે, જે રિપોર્ટ કાર્ડ છે. રિમાર્ક્સમાં લખ્યુ છે કે, -દીપિકા બહુજ વાતોડિયન છે, દીપિકા તોફાની છે અને આદેશોનુ પાલન નથી કરતી, દિવસોમાં પણ સપના જોતી રહે છે.
View this post on Instagram
 
Oh!????????‍♀️

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

View this post on Instagram
 
Hmmmmm...????

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

View this post on Instagram
 
Really!?!?????

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાના આ રિમાર્ક્સ પર રણવીર સિંહે કૉમેન્ટ કરી છે. હાં, ટીચર દીપિકાને આદેશોનું પાલન કરવાનુ શીખવુ જોઇએ. સ્કૂલમાં સૌથી વધુ તોફાની છોકરી હતી આ એક્ટ્રેસ, ખુદ શેર કર્યુ સ્કૂલનુ રિપોર્ટ કાર્ડ વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ દીપિકા મેઘના ગુલજારની ફિલ્મ છપાકમાં જોવા મળશે. ફિલ્મનુ શૂટિંગ પુરુ થઇ ગયુ છે.

ટોપ સ્ટોરી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

Embed widget