શોધખોળ કરો

દિશા પટનીની આ બૉલ્ડ તસવીરે સોશ્યલ મીડિયા પર મચાવી ધમાલ, લોકો કરી રહ્યાં છે આવી કૉમેન્ટ

અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને જોઇને ફેન્સ કૉમેન્ટમાં આવી બીજી વધુ તસવીરોની માંગ કરી રહ્યાં છે

મુંબઇઃ બૉલીવુ઼ડ અભિનેત્રી દિશા પટની સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે પોતાના ફેન્સ માટે અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો પૉસ્ટ કરતી રહે છે. તેના એકાઉન્ટમાં એટલે કે તેને ઇન્સ્ટાગ્રામ પર 40 મિલીયન અને ટ્વીટર પર 5.8 મિલીયન લોકો ફૉલો કરી રહ્યાં છે. અભિનેત્રી દિશા પટનીએ તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેને જોઇને ફેન્સ કૉમેન્ટમાં આવી બીજી વધુ તસવીરોની માંગ કરી રહ્યાં છે. દિશાએ જે તસવીર શેર કરી છે તેમાં તે પીળા રંગના સ્વિમસૂટમાં દેખાઇ રહી છે.
સોશ્યલ મીડિયા પર દિશા પટનીની આ તસવીરની ફેન્સ ખુબ પ્રસંશા કરી રહ્યાં છે. એક ફેને કૉમેન્ટ કરી કે હરણ પણ શરમાઇ જાય એવી સુંદરતા, બીજા ફેન્સે લખ્યું- પીળો રંગ તમારી ઉપર ખુબ સરસ રીતે શોભે છે. વળી એક યૂઝરે લખ્યુ- તમે ખુબ પ્યારા છો. ઉલ્લેખનીય છે કે સોશ્યલ મીડિયા પર સામે આવેલી આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર 19 લાખ 23 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. વળી 14 હજારથી વધુ લોકો આના પર અવનવી કૉમેન્ટ કરી ચૂક્યા છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ દિશા પટની અપકમિંગ ફિલ્મ રાધેમાં સલમાન ખાન સાથે દેખાશે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget