શોધખોળ કરો

ઈવેન્ટમાં કઈ અભિનેત્રી ડ્રેસના કારણે Oops મોમેન્ટનો શિકાર બની, નામ જાણીને ચોંકી જશો

એરિકા સફેદ કલરના સેરેટોરિયલ ડ્રેસમાં પહોંચી હતી. જ્યાં રેડ કાર્પેટ પર પોઝ આપતી વખતે આઉટફિટે અભિનેત્રીને દગો આપ્યો હતો.

મુંબઈ: પોપ્યુલર શો ‘કસૌટી જિંદગી કી-2’માં પ્રેરણાનો રોલ કરનારી એરિકા ફર્નાન્ડિસ હાલમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. જ્યાં મીડિયા સાથે વાત કરતાં કેમેરાની સામે જ ઓપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઈવેન્ટમાં કઈ અભિનેત્રી ડ્રેસના કારણે Oops મોમેન્ટનો શિકાર બની, નામ જાણીને ચોંકી જશો એરિકા સફેદ કલરના સેરેટોરિયલ ડ્રેસમાં પહોંચી હતી. જ્યાં રેડ કાર્પેટ પર પોઝ આપતી વખતે આઉટફિટે અભિનેત્રીને દગો આપ્યો હતો. મીડિયાની સામે એરિકાને આવી સ્થિતિમાં જોતાં ‘કસૌટી જિંદગી કી 2’ની કો સ્ટાર પૂજા બેનર્જી અને શુભાવી ચોક્સે ફટાફટ તેની પાસે પહોંચી ગઈ હતી અને ડ્રેસ સંભાળવામાં તેની મદદ કરી હતી. ઈવેન્ટમાં કઈ અભિનેત્રી ડ્રેસના કારણે Oops મોમેન્ટનો શિકાર બની, નામ જાણીને ચોંકી જશો જોકે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થઈ ગયો હતો. ત્યાર બાદ એરિકાએ ડ્રેસ સરખો કરીને કેમેરા સામે પોઝ આપ્યા હતા અને મીડિયાના તમામ સવાલના જવાબ આપ્યા હતાં. જેને લઈને એરિકાની પ્રશંસા થઈ રહી છે. ‘કસૌટી જિંદગી કી 2’માં લીડ રોલમાં જોવા મળી રહેલી એરિકાએ પોતાના શાનદાર અભિનયથી લોકોના દીલમાં જગ્યા બનાવવામાં સફળ થઈ છે.

ટોપ સ્ટોરી

ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget