શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
શ્રીદેવીની પુત્રી જાહન્વી કપૂર અને બોની કપૂર કેમ રડી પડ્યાં, જાણો કારણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101505/FB.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101328/Jahanvi_Bonny77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101325/Jahanvi_Bonny6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/8
![જાહન્વીએ લાઈટ ક્રીમ રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે ખુશી લાઇટ લીલા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101321/Jahanvi_Bonny5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જાહન્વીએ લાઈટ ક્રીમ રંગનો અનારકલી ડ્રેસ પહેર્યો હતો. જ્યારે ખુશી લાઇટ લીલા રંગના ડ્રેસમાં જોવા મળી હતી.
4/8
![આ પ્રસંગમાં રાજ્યસભાના સાંસદ અને કપૂર પરિવારના નજીકના અમર સિંહ પણ હાજર રહ્યાં હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101314/Jahanvi_Bonny3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રસંગમાં રાજ્યસભાના સાંસદ અને કપૂર પરિવારના નજીકના અમર સિંહ પણ હાજર રહ્યાં હતાં.
5/8
![જેમાં તે માતાને યાદ કરીને ભાવુક જોવા મળી હતી. ન માત્ર જાહન્વી પરંતુ બોની કપૂર અને ખુશી પણ શ્રીદેવીની યાદમાં ભાવુક જોવા મળી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101310/Jahanvi_Bonny2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમાં તે માતાને યાદ કરીને ભાવુક જોવા મળી હતી. ન માત્ર જાહન્વી પરંતુ બોની કપૂર અને ખુશી પણ શ્રીદેવીની યાદમાં ભાવુક જોવા મળી હતી.
6/8
![‘મિસ્ટર ઇન્ડિયા’ની સ્ક્રિનીંગ પર જાહન્વી પોતાના આંસૂ રોકી શકી નહતી. જાહન્વીના ફેન ક્લબમાં આવા ઘણાં વીડિયો પોસ્ટ કર્યા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101307/Jahanvi_Bonny1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘મિસ્ટર ઇન્ડિયા’ની સ્ક્રિનીંગ પર જાહન્વી પોતાના આંસૂ રોકી શકી નહતી. જાહન્વીના ફેન ક્લબમાં આવા ઘણાં વીડિયો પોસ્ટ કર્યા હતાં.
7/8
![આ અવસરે અભિનેત્રીનો આખો પરિવાર હાજર રહ્યો હતો. તેમના પતિ અને પ્રોડ્યુસર બોની કપૂરની સાથે બંન્ને દીકરીઓ જાહન્વી કપૂર અને ખુશી સ્ક્રિનીંગમાં શામેલ થયા હતાં.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101304/Jahanvi_Bonny.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ અવસરે અભિનેત્રીનો આખો પરિવાર હાજર રહ્યો હતો. તેમના પતિ અને પ્રોડ્યુસર બોની કપૂરની સાથે બંન્ને દીકરીઓ જાહન્વી કપૂર અને ખુશી સ્ક્રિનીંગમાં શામેલ થયા હતાં.
8/8
![મુંબઈ: દિવંગત અભિનેત્રી શ્રીદેવીના 55માં જન્મદિવસે દિલ્હીના ફિલ્મ ડિવીઝન ઓડિટોરિયમમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રીદેવીની સૌથી પોપ્યુલર ફિલ્મોમાંની એક ‘મિસ્ટર ઈન્ડિયા’ (1987)ની સ્પેશિયલ સ્ક્રિનીંગ રવિવારે યોજવામાં આવી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/08/14101300/Jahanvi.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: દિવંગત અભિનેત્રી શ્રીદેવીના 55માં જન્મદિવસે દિલ્હીના ફિલ્મ ડિવીઝન ઓડિટોરિયમમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શ્રીદેવીની સૌથી પોપ્યુલર ફિલ્મોમાંની એક ‘મિસ્ટર ઈન્ડિયા’ (1987)ની સ્પેશિયલ સ્ક્રિનીંગ રવિવારે યોજવામાં આવી હતી.
Published at : 14 Aug 2018 10:15 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)