શોધખોળ કરો
જિમ બહાર ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી જાન્હવી કપૂર, જુઓ તસવીરો
1/4

જાન્હવી કપૂર પોતાની આગામી ફિલ્મ 'રૂહી અફ્ઝા'ની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે.
2/4

ઉલ્લેખનીય છે કે જાન્હવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જ સજાગ છે. જાન્હવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
Published at : 25 Jul 2019 04:44 PM (IST)
View More





















