શોધખોળ કરો

આ હૉટ એક્ટ્રેસને પોલીસે કરી લીધી જેલ ભેગી, દારુના નશામાં કરી રહી હતી રસ્તા પર આવી વિચિત્ર હરકતો, જાણો વિગતે

કાવ્યા પહેલીવાર હિન્દી શોર્ટ ફિલ્મ તત્કાલમાં જોવા મળી હતી. તેણે પતંજલિ, મેક માય ટ્રિપ જેવી ઘણી મોટી બ્રાન્ડ માટે જાહેરાત કરી છે.

મુંબઇઃ જાણીતી સાઉથ એક્ટ્રેસ કાવ્યા થાપર (Kavya Thapar)ને મુંબઇ પોલીસે ધરપકડ કરી લીધી છે. કાવ્યા પર નશામાં ધૂત થઇને કાર ચલાવવા અને એક વ્યક્તિને ઠોકર મારવાનો આરોપ લાગ્યો છે. ખાસ વાત છે કે જ્યારે મુંબઇ પોલીસે એક્ટ્રેસને રોકી તો તે પોલીસ સાથે પણ ઝપાઝપી કરવા પર ઉતરી આવી હતી, પોલીસને ગાળાગાળી કરી હતી અને અશ્લીલ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. હાલમાં કાવ્યા થાપરને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. 

કાવ્યા થાપરની ધરપકડ-
હૉટ એક્ટ્રેસ કાવ્યા થાપરની જુહુ પોલીસે ધરપકડ કરી છે. એક્ટ્રેસ ફૂલ દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહી હતી, અને એક વ્યક્તિને તેને ઠોકર પણ મારી હતી. જ્યારે આ તમામ ઘટનાને લઇને પોલીસે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો તો તે પોલીસને જાહેરમાં ગાળો આપવા લાગી હતી. 

કોણ છે કાવ્યા થાપર-
કાવ્યા મુખ્યત્વે સાઉથની ફિલ્મોમાં જોવા મળે છે. થાપરનો જન્મ 20 ઓગસ્ટ 1995ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. તેણે બોમ્બે સ્કોટિશ સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે ઠાકુર કોલેજ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે.

કાવ્યા પહેલીવાર હિન્દી શોર્ટ ફિલ્મ તત્કાલમાં જોવા મળી હતી. તેણે પતંજલિ, મેક માય ટ્રિપ જેવી ઘણી મોટી બ્રાન્ડ માટે જાહેરાત કરી છે. તેણીની પ્રથમ તેલુગુ ફિલ્મ Ee Maaya Peremito હતી જે 2018 માં રિલીઝ થઈ હતી. કાવ્યા તેના હોટ ફોટોશૂટ માટે જાણીતી છે. તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

View this post on Instagram
 
A post shared by Kavya Thapar (@kavyathapar20)

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
27 વર્ષની ઉંમરે બ્રેન ટ્યુમરે સૈફ અલી ખાનની બહેન સબાને હચમચાવી દીધી, શેર કર્યો અનુભવ
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતની વણઝાર: ડાંગ, બનાસકાંઠા અને દ્વારકામાં ગોઝારા અકસ્માતમાં 5 લોકોના મોત
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
IPL 2027 પહેલાં CSKને મોટો ઝટકો, દિગ્ગજ ખેલાડીએ 8 વર્ષ બાદ છોડી ટીમ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Embed widget