શોધખોળ કરો
Advertisement
હૉટ એક્ટ્રેસે રસ્તા વચ્ચે સૂઈને કરાવ્યું ફોટોશૂટ, તસવીરો જોઈને ઉડી જશે હોશ...
ટીવી એક્ટ્રેસે બે દિવસ પહેલા એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં માહિકા રસ્તાં પર ફૂટપાથ પર સુઈને ફોટો પડાવતી જોવા મળી રહી છે. આ તસવીર હાલમા ખુબ વાયરલ થઇ રહી છે
મુંબઇઃ બૉલીવુડની અનેક એક્ટ્રેસ પોતાના હૉટ અંદાજને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હવે આ લિસ્ટમાં માહિકા શર્માનું નામ હૉટ ફોટોશૂટને લઇને ઉછળ્યુ છે. માહિકાએ તાજેતરમાં જ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ફોટોશૂટની તસવીર શેર કરી છે જેને લઇને તે ચર્ચામાં આવી છે.
ટીવી એક્ટ્રેસે બે દિવસ પહેલા એક તસવીર શેર કરી હતી, આ તસવીરમાં માહિકા રસ્તાં પર ફૂટપાથ પર સુઈને ફોટો પડાવતી જોવા મળી રહી છે. આ તસવીર હાલમા ખુબ વાયરલ થઇ રહી છે.
માહિકા શર્માએ પોતાના ઈનસ્ટાગ્રામમાં આ ફોટોને અપલોડ કર્યો છે. તેમણે આ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે ઘરથી દુર જ્યારે થાકી જાઓ તો અંદાજ અપના અપના મને રસ્તા પર રહેવું પસંદ છે. એક યુઝરે આ મોકાનો લાભ લઈને મસ્ત કોમેન્ટ કરી કે બાકી બધુ તો ઠીક પણ સલમાન ખાનનું ધ્યાન રાખવું.
ટીવી અભિનેત્રી માહિકા શર્માએ હમણાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સૌથી વધુ પસંદગીનો વ્યક્તિ ગણાવ્યો, તેને રાહુલ ગાંધી માટે વ્રત રાખ્યુ હોવાની વાત પણ સોશ્યલ મીડિયામાં વહેતી થઇ હતી.View this post on InstagramWhen home is away... and you wana rest.. "andaaz apna apna.. Raste pe rehna pasand hai mujhe"
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement