શોધખોળ કરો
Advertisement
હોટ એક્ટ્રેસ મોનાલીસાનો બિકિનીમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો
રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
મુંબઈ: રિયાલિટી શો બિગ બોસની સીઝન 10થી લોકપ્રિય મોનાલિસા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. મોનાલિસાએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. મોનાલિસાની આ તસવીરો ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
મોનાલિસાએ બિકિનીમાં તસવીરો શેર કરી છે. મોનાલીસા સ્વિમિંગપૂલમાં બિકિનીમાં એન્જોય કરતી જોવા મળે છે. બ્લેક બિકિનીમાં મોનાલીસા ખૂબ જ હોટ લાગી રહી છે. તસવીરોમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.View this post on InstagramSometimes A Game Comes At Just The Right Moment In Life .... #metime #peace #serene
મોનાલિસા હંમેશા બિકિનીમાં જોવા મળે છે કારણ કે મોનાલિસાને બિકિની પહેરવી પસંદ છે. મોનાલિસાએ કહ્યું, તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂત તેના માટે તેને મોટીવેટ પણ કરે છે. તેણે કહ્યું, તેના પરિવારને કોઈ પરવાહ નથી કે સોશિયલ મીડિયા પર ક્યાં પ્રકારની તસવીરો શેર કરી છે.
View this post on InstagramSummer Night Is Like A Perfection Of Thought...😍 #waterbaby #poollove #summer
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement