શોધખોળ કરો
Advertisement
બોલીવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ શેર કરી હોટ તસવીરો
સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નુસરતે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
નવી દિલ્હીઃ સોનૂ કે ટીટૂ કી સ્વીટીની એક્ટ્રેસ નુસરત ભરૂચા પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલમાં નુસરતે પોતાની બોલ્ડ અને હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. નુસરત અલગ-અલગ અંદાજમાં હોટ પોઝ આપતી જોવા મળે છે.
નુસરતે આ પહેલા પણ સોશિયલ મીડિયમાં બિકિની તસવીરો શેર કરી છે. નુસરતની તસવીરો ખૂબ જ વાયરલ થાય છે.
નુસરતે આ પહેલા પણ વ્હાઈટ બિકિનીમાં તસવીરો શેર કરી હતી. નુસરતે પ્યાર કા પંચનામા ફિલ્મથી ખૂબ લોકપ્રિયતા મળી હતી. વર્ષ 2011માં આવેલી આ ફિલ્મમાં નુસરત, કાર્તિક આર્યનની ગર્લફ્રેન્ડ બની હતી. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. આ ફિલ્મની સિક્વલ પ્યાર કા પંચનામા-2 પણ આવી હતી.View this post on Instagram
કાર્તિક સાથેની તેની જોડી ખૂબ પસંદ કરવામાં આવી. બંન્નેએ સાથે ત્રીજી વખત ફિલ્મ આકાશવાણી અને ચોથી વખત સોનૂ કે ટીટૂ કી સ્વીટીમાં કામ કર્યું હતું.
તાજેતરમાં જ નુસરતની ફિલ્મ ડ્રિમ ગર્લ રીલિઝ થઇ હતી. જેને પણ ખૂબ પસંદ કરાઇ છે. (તસવીરો ઈન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement