શોધખોળ કરો

સગા બાપને લીપ કિસ કરનાર આ એક્ટ્રેસે CAA-NRC પર કહ્યું- ‘હું તેનું સમર્થન નથી કરતી, એ મારા ઘરના ભાગલા પાડે છે’

CAA-NRC વિરોધમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી આપણને એ સંદેશ મળે છે કે, હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.

નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને એનઆરસી મુદ્દે બોલિવૂડ ફિલ્મ એક્ટ્રેસ અને નિર્માતા-નિર્દેશક પૂજા ભટ્ટે નિવેદન આપ્યું છે. પૂજા ભટ્ટે કહ્યું કે, તે પોતાના નેતાઓને વિનંતી કરે છે કે દેશભરમાં ઉઠી રહેલ અવાજને પણ સાંભળે. પૂજા ભટ્ટે મુંબઈમાં શાહીન બાગ અને લખનઉમાં થઈ રહેલ પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો. પૂજા ભટ્ટે કહ્યું કે, તે સીએએ અને એનઆરસીનું સમર્થન નથી કરતી, કારણ કે તે તેના ઘરને વહેંચે છે. પૂજા ભટ્ટે કહ્યું કે, ‘હું આપણા નેતાઓને વિનંતી કરું છું કે દેશભરમાં ઉઠી રહેલ અવાજોને સાંભળે. ભારતની મહિલાઓને, શાહીન બાગ અને લખનઉની મહિલાઓને...અમે ત્યાં સુધી નહીં રોકાઈએ જ્યાં સુધી અમારો અવાજ સાંભળવામાં નહીં આવે.’પૂજા ભટ્ટે આગળ કહ્યું, ‘હું લોકોને વિનંતી કરું છું કે તેના પર વધુમાં વધુ બોલે. હું સીએએ-એનઆરસીનું સમર્થન નથી કરતી, કારણ કે તે મારા ઘરને વહેંચે છે.’ સગા બાપને લીપ કિસ કરનાર આ એક્ટ્રેસે CAA-NRC પર કહ્યું- ‘હું તેનું સમર્થન નથી કરતી, એ મારા ઘરના ભાગલા પાડે છે’ અભિનેત્રીએ સોમવારે કહ્યું કે, મતભેદ દેશભક્તિનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. CAA-NRC વિરોધમાં જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે તેનાથી આપણને એ સંદેશ મળે છે કે, હવે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. આ પહેલા પરેશ રાવલે કહ્યું કે, દોસ્તો તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, પરંતુ તમારે એવું સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે. પરેશ રાવલે આ વાત કહી પછી સોશિયલ મીડિયા પર એક નવો જ સિલસિલો શરૂ થયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

Embed widget