શોધખોળ કરો
હોટ અંદાજમાં જિમ બહાર જોવા મળી એક્ટ્રેસ પૂજા હેગડે, જુઓ તસવીરો
1/4

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. હાલ સોશિયલ મીડિયામાં પૂજાના જિમ લૂકની તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે. એક્ટ્રેસ પોતાના લૂકને લઈને ચર્ચામાં રહે છે.
2/4

પૂજા હેગડેએ ઋતિક રોશનની ફિલ્મ 'મોહનજોદડો'થી બોલીવૂ઼ડમાં ડેબ્યૂ કર્યું હતું. પૂજા હેગડે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખની આગામી ફિલ્મ 'હાઉસફુલ 4'માં જોવા મળશે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 05 Oct 2019 12:56 PM (IST)
View More





















