શોધખોળ કરો
સાડી પહેરી બોલ્ડ અંદાજમાં રેડ કાર્પેટ પર પહોંચી પ્રિયંકા ચોપરા, જુઓ તસવીરો
1/6

સાડીમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ લૂકને ખાસ બનાવવા પ્રિયંકાએ બ્લાઉઝ સાથે ખાસ એક્સપેરિમેન્ટ કર્યું હતું. જે તેના ટ્રેડિશનલ લૂકને શાનદાર બનાવી રહ્યો છે.
2/6

આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ફરહાન અખ્તર અને જાયરા વસીમ લીડ રોલમાં હતા. પ્રિયંકા હવે નેટફ્લિક્સના એક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. (Photo Credit: Getty Images)
Published at : 06 Dec 2019 03:59 PM (IST)
View More





















