શોધખોળ કરો
સાઉથની આ હોટ એક્ટ્રેસે શેર કરી બિકિની તસવીરો, ધોની સાથે અફેરને લઈ આવી હતી ચર્ચામાં
સાઉથની હોટ એક્ટ્રેસ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી છે.
મુંબઈ: સાઉથની બ્યૂટીફૂલ એક્ટ્રેસ રાય લક્ષ્મી ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તે સોશ્યલ મીડિયા પર મુકેલી હૉટ અને બૉલ્ડ બિકીની તસવીરોને લઇને ચર્ચામાં છે. રાય લક્ષ્મીની તસવીરો ખુબજ વાયરલ થઇ રહી છે. રાય લક્ષ્મી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે.
View this post on Instagram
વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક કલરની બિકીનીમાં જોવા મળી રહી છે. આ તસવીરમાં રાય લક્ષ્મી પોતાનું બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે. રાયલક્ષ્મીની આ તસવીરો જોઈ ફેન્સ પણ ચોંકી ગયા અને અનેક પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા.View this post on Instagram
એક્ટ્રેસ રાય લક્ષ્મીએ મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. રાય લક્ષ્મીનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો.View this post on InstagramSomeone once said to me “I don’t know how you do it “ I told them “I wasn’t given a choice”☺️❤️💪
View this post on Instagram
View this post on Instagram
મીડિયા રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. બન્નેના રિલેશનશિપની શરૂઆત 2008ની આઇપીએલ દરમિયાન થઇ હતી. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement