શોધખોળ કરો

ડ્રગ્સ કેસમાં આ હોટ એક્ટ્રેસની થઈ ધરપકડ, જાણો વિગત

આ પહેલા સીસીબીની ટીમે કન્નડ ફિલ્મ જગતની વધુ એક એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘરે થોડા દિવસ પહેલા દરોડા પાડ્યા હતા. તેના પર હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આરોપ હતો. રાગિની દ્વિવેદીને એ મામલામાં ધરપકડ પણ કરવામાં આવી હતી.

નવી દિલ્હી: ડ્રગ્સ કેસ મામલે વધુ એક એક્ટ્રેસ સંજના ગલરાનીની મંગળવારે ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી અભિનેત્રી રાગિની દ્વિવેદીના શહેરમાં મોટી મોટી પાર્ટીઓમાં લોકોને માદક પદાર્થ સપ્લાય કરાવવાના આરોપમાં પોલીસ દ્વારા કન્નડ એક્ટ્રેસની ધરપકડ બાદ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ગલરાનીને મંગળવારે સવારે અહીં ઈન્દિરા નગર સ્થિત તેમના આવાસ પર કેન્દ્રીય અપરાધ શાખાના દરોડા બાદ ધરપકડ કરવામાં આવી છે. સંજનાને પૂછપરછ માટે અપરાધ શાખાના કાર્યાલયમાં લઈ જવામાં આવી છે. બેંગલુરુ પોલીસના જોઈન્ટ કમિશ્નર પાટિલે કહ્યું, “કોર્ટમાંથી સર્ચ વોરંટ મળ્યા બાદ, સંજનાના ઘરે ધરોડા પાડવામાં આવ્યા હતા.” કેન્દ્રીય અપરાધ શાખા અનુસાર, ગલરાની પર તે સમયથી જ નજર રાખવામાં આવી રહી હતી, જ્યારે તેના મિત્ર રાહુલ વિરુદ્ધ ડ્રગ્સ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સીસીબીની ટીમે કન્નડ ફિલ્મ જગતની વધુ એક એક્ટ્રેસ રાગિની દ્વિવેદીના ઘરે થોડા દિવસ પહેલા દરોડા પાડ્યા હતા. તેના પર હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં ડ્રગ્સ સપ્લાઈ કરવાનો આરોપ હતો. રાગિની દ્વિવેદીને એ મામલામાં ધરપકડ પણ કરવામાં આવી હતી. જેના બાદ તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. સંજના ગલરાનીએ સિનેમા જગતમાં તમિલ ફિલ્મ ‘ઓરુ કધલ સેવીર’થી 2006માં પગ મુક્યો હતો. તેમણે કન્નડ ફિલ્મ ‘ગંદા હેંતાથી’માં પણ કામ કર્યું છે. તેની વચ્ચે પોલીસે વિરેન ખન્નાના ઘરે પર દરોડા પાડ્યા હતા અને ડ્રગ્સના સેવન મામલે અગાઉથી જ ધરપકડ કરેલ છે. અત્યાર સુધી 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને 6ની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Embed widget