શોધખોળ કરો
'કુંડલી ભાગ્ય'ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાએ શેર કરી હોટ તસવીરો
ટીવીની જાણીતી સીરિયલ 'કુંડલી ભાગ્ય'ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે.

મુંબઈ: ટીવીની જાણીતી સીરિયલ 'કુંડલી ભાગ્ય'ની એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પોતાની હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે. શ્રદ્ધાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે. શ્રદ્ધાની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
આ તસવીરોમાં શ્રદ્ધા બ્લેક કલરના બોલ્ડ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે.View this post on InstagramClear Waters... Confused Fish 🐟 . . . PC. @my_eyes_vs_my_lens #maldives
આ પહેલા પણ શ્રદ્ધાએ બાથરૂમ સેલ્ફી શેર કરી હતી. શ્રદ્ધાએ બ્લેક કલરના બોલ્ડ સ્વિમસૂટમાં હોટ તસવીરો પોસ્ટ કરી છે.View this post on Instagram
શ્રદ્ધાની સીરિયલ કુંડલી ભાગ્યની વાત કરવામાં આવે તો આ શો ટીઆરપી મામલે તમામ સીરિયલ્સને પાછળ છોડી સારૂ પ્રદર્શન કરવામાં સફળ રહ્યો છે.View this post on Instagram
શ્રદ્ધાએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી તે ઘણી ફેમસ ટીવી એડમાં જોવા મળી ચૂકી છે.View this post on Instagram
વધુ વાંચો




















