શોધખોળ કરો

બોલિવૂડની આ હૉટ એક્ટ્રેસનો ચોંકવાનરો ખુલાસો, દારૂની લતના કારણે ફિલ્મોમાંથી લેવો પડ્યો હતો બ્રેક

એક ટૉક શોમાં શ્રૃતિએ સ્વીકાર્યુ કે તેને દારૂની આદત પડી ગઇ હતી. જેના કારણે તેના કેરિયર પર અસર પડી. અને તે વધી જતાં થોડાક સમય માટે તેણે એક્ટિંગમાંથી બ્રેક લેવો પડ્યો હતો.

મુંબઈ:  ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓછા સમયમાંજ લોકપ્રિય થનાર એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. હાલમા આ એક્ટ્રેસે ચોંકવાનારો ખુલાસો કર્યો છે. શ્રુતિએ એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો છે કે તેને શરાબની લત હતી. શ્રૃતિએ એક ટૉક શોમાં સ્વીકાર્યુ કે તેને દારૂની આદત પડી ગઇ હતી. જેના કારણે તેના કેરિયર પર અસર પડી. અને તે વધી જતાં થોડાક સમય માટે તેણે એક્ટિંગમાંથી બ્રેક લેવો પડ્યો હતો. બોલિવૂડની આ હૉટ એક્ટ્રેસનો ચોંકવાનરો ખુલાસો, દારૂની લતના કારણે ફિલ્મોમાંથી લેવો પડ્યો હતો બ્રેક શ્રુતિએ જણાવ્યું કે, જો કે હવે તેણે આ ખરાબ આદત છોડી દીધી છે. અને છેલ્લા એક વર્ષથી નશાથી દૂર છે તે પછી તેણે દારૂને હાથ પણ નથી લગાડ્યો. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તે તાજેતરમાં જ ગંભીર રૂપે બિમાર થઇ ગઇ હતી અને તેણે તેના માટે સારવાર લેવી પડી હતી. ત્યારે ડૉક્ટરે જણાવ્યું હતું કે વધારે પડતા આલ્કોહોલના કારણે આ થયું છે. ઉલ્લેખનીય છે કે શ્રૃતિનું થોડા સમય પહેલાં જ બૉયફ્રેન્ડ માઇકલ કૉરસેલનું બ્રેકઅપ થઇ ગયુ હતુ. માઇકલે શ્રૃતિ અને પોતાના બ્રેકઅપની પોસ્ટ ટ્વિટર પર કરી હતી. માઇકલે ટ્વિટ કર્યુ હતુ, ભગવાનને કદાચ મંજૂર ન હતુ તેથી અમારે અલગ થવુ પડ્યુ. પરંતુ આ યંગ લેડી હંમેશા મારી બેસ્ટ મેટ રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રેકઅપ બાદ પણ બંને સારા મિત્રો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
Embed widget