આનંદ આહૂજા મુંબઈ એરપોર્ટથી સીધો સોનમને મળવા પહોંચ્યો હતો. આ સમયે સોનમ અને આનંદ ઘરમાંથી બહાર જઈ રહ્યા હતાં.
5/10
સોનમ કપૂરના લગ્ન 8 મે આનંદ આહૂજા સાથે થવાના છે. આ અવસર પર આહૂજા પરિવાર અને કપૂર પરિવાર જશ્નની તૈયારીમાં વ્યસ્ત છે. સોનમ અને આનંદના લગ્નની તૈયારીમાં જોરશોરમાં ચાલે છે.
6/10
આનંદ મુંબઈ એરપોર્ટથી સીધો સોનમને મળવા માટે પહોંચ્યો હતો જ્યાં એકબીજાને મળીને બંન્ને બહુ જ ખુશ જોવા મળ્યા હતાં. સોનમ અને આનંદ આહૂજા બહાર ફરવા નીકળ્યા હોય તેવું લાગી રહ્યું હતું.
7/10
સોનમ અને આનંદ આહૂજાના 4 દિવસ બાદ 8 તારીખે લગ્ન ગ્રંથીથી જોડાવવા જઈ રહ્યા છે. જોકે આનંદ આહૂજા આટલી બધા રાહ જોઈ શક્યો નહતો અને દિલ્હીથી સુધી મુંબઈ એરપોર્ટ પહોંચ્યો હતો.
8/10
સોનમની સાથે આનંદ બ્લેક કલરની ટી-શર્ટ અને વ્હાઈટ કલરનું પેન્ટ પહેરીને જોવા મળ્યો હતો. લગ્નના માહોલની વચ્ચે સોનમ કપૂર બહુ જ ખુશ જોવા મળી હતી. જ્યારે આનંદ આહૂજા પણ સોનમની સાથે બહુ જ એક્સાઈડ જોવા મળ્યો હતો.
9/10
જોકે સોનમ કપૂર અને આનંદ આહૂજા મુંબઈના બાંદ્રામાં ક્લિનિકની પાસે જોવા મળ્યા હતાં. આ દરમિયાન સોનમે સાડી પહેરીને આનંદ સાથે જોવા મળી હતી. સોનમે સિલ્કની પ્રિન્ટેડ સાડી અને પિંક કલરનો બ્લાઉઝ પહેર્યો હતો.
10/10
મુંબઈ: હાલ બોલિવૂડમાં સોનમ કપૂર અને આનંદ આહૂજાના લગ્નની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. સોનમ કપૂરના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અનિલ કપૂર સોનમના લગ્નમાં મહેમાનોનું લિસ્ટ બનાવવામાં અને માતા સુનિતા કપૂર ઘર સજાવવામાં વ્યસ્ત છે. જ્યારે સોનમ કપૂર લગ્નની તૈયારીઓ વચ્ચે ભાવિ પતિ આનંદ આહૂજાની સાથે બહાર ફરવા નીકળી હતી.