શોધખોળ કરો
એક્ટ્રેસ સોફી ચૌધરીએ બ્લેક બિકિનીમાં શેર કરી હોટ તસવીરો
સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. સોફીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ, સિંગર અને મોડલ સોફી ચૌધરીએ પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં છે. સોફી સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં જ સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે. સોફીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. સોફીના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
આ પહેલા પણ સોફી પોતાની બિકિની તસવીરો શેર કરી ચૂકી છે. સોફી ચૌધરીનો ટૂ-પીસ બિકિનીમાં બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે. આઈટમ સોંગ્સ માટે સોફી જાણીતી છે.
સોફી ચૌધરીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, ઈંસ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે.
વધુ વાંચો























