શોધખોળ કરો

સોફી ચૌધરીનો પૂલમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ, બિકિનીમાં શેર કરી તસવીરો

એક્ટ્રેસ સોફી ચૌધરીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ, સિંગર અને મોડલ સોફી ચૌધરી છેલ્લા ધણા સમયથી સિલ્વર સ્ક્રીન પરથી દૂર છે પરંતુ પોતાની હોટ અને બોલ્ડ તસવીરોને કારણે સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ સોફી ચૌધરીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની હોટ તસવીરો શેર કરતી રહે છે.
હાલમાં જ સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પૂલમાં એન્જોય કરતી તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સોફી બિકિનીમાં પાણીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. સોફીની આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. સોફીના ફેન્સને પણ આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે.
આ પહેલા પણ સોફીએ બિકિની તસવીરો શેર કરી હતી. સોફી ચૌધરી પોતાના એકાઉન્ટ્સ પર બિકિની તસવીરો શેર કરતી રહે છે.
સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે. આઈટમ સોંગ્સ માટે સોફી જાણીતી છે. સોફી ચૌધરીએ આ તમામ તસ્વીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે, ઈંસ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે. (તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ)

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
Gandhinagar Municipal Election Results : ગાંધીનગર મનપામાં AAPનો સફાયો! 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
BIG News: UPI યુઝર્સને મોટી રાહત, પેમેન્ટ પર ચાર્જને લઈ સરકારનો મોટો નિર્ણય | UPI Transaction

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
GMC Election: ગાંધીનગર મનપામાં ભાજપની ભવ્ય જીત બાદ હવે કોણ બનશે નવા મેયર? આ 8 નામો વચ્ચે જોરદાર રેસ

5 રાજ્યોમાં ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ! ઉત્તરાખંડ પહોંચી પંચની ટીમ, જાણો મોટો પ્લાન

મોદી સરકારના વધુ એક મંત્રીએ આપ્યું રાજીનામું, પીએમ મોદીને લખેલા પત્રમાં કર્યો મોટો ખુલાસો

નાણામંત્રીના એક નિવેદનથી શેરબજારમાં તોફાની તેજી: સેન્સેક્સ 1109 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,700 ને પાર

Embed widget