શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ સોફી ચૌધરીએ જિમ વર્ક આઉટનો વીડિયો કર્યો શેર
આ પહેલા સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ સોફી ચૌધરીએ પોતાની હોટ તસવીરોને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. સોફી સોશિયલ મીડિયા પર હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સોફીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જિમ વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા સોફી ચૌધરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક બિકિનીમાં હોટ તસવીરો શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. સોફીના ફેન્સ પણ તેની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સોફીએ ‘આ દેખે જરા’ અને ‘પ્યાર કે સાઈડ ઈફેક્ટ્સ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. સોફી સિંગર, મોડલ અને અભિનેત્રી પણ છે. આઈટમ સોંગ્સ માટે સોફી જાણીતી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement